Viral Video: ગલીમાં આધેડ સાથે રોમાન્સ કરવા લાગી યુવતી, પ્રેમી તો ઘૂંટણિયે પડી ગયો, પછી જે થયું...

Premi Premika Ka Video: વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક આધેડને પોતાનાથી ઉંમરમાં ઘણી નાની યુવતી સાથે ગલીમાં રોમાન્સ કરવો કેવો ભારે પડ્યો...જુઓ વીડિયો.
Premi Premika Ka Viral Video: ઈન્ટરનેટની દુનિયામાં સોશિયલ મીડિયા એક એવું પ્લેટફોર્મ બની ચૂક્યું છે કે જેની ચારેબાજુ બોલબાલા છે. બાળકથી લઈને પ્રોઢો અને વૃદ્ધો પણ સોશિયલ મીડિયા ફ્રેન્ડલી બની ચૂક્યા છે. અલગ અલગ પ્લેટફોર્મ પર અનેક એવા વીડિયો વાયરલ થાય છે જે જોઈને ક્યારેક હસીના ફૂવારા છૂટી જાય તો ક્યારેક દર્દથી કસક નીકળી જાય...તો ક્યારેક પ્રેરણા બની જાય. ક્યારેક તો એવા અજીબો ગરીબ દ્રશ્યો પણ જોવા મળે જેને જોઈને હોશ ઉડી જાય. આવો જ એક વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થયો છે જેમાં એક સ્કૂટી ગર્લ આધેડ ઉંમરના વ્યક્તિ સાથે ગલીમાં રોમાન્સ કરી રહી છે.
આધેડ સાથે રોમાન્સ ભારે પડ્યો
સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં જોઈ શકાય છે કે કઈ રીતે એક યુવતી સ્કૂટી પર બેસીને કોઈની રાહ જોઈ રહી છે અને બધાને એવું જ લાગે છે કે તે તેના કોઈ ફ્રેન્ડની રાહ જુએ છે. પરંતુ અચાનક ત્યાં એક આધેડ વયનો વ્યક્તિ ત્યાં આવી જાય છે અને બંનેમાં રોમાન્સ શરૂ થઈ જાય છે. જોત જોતામાં તો બંને રોમાન્સમાં ખોવાઈ જાય છે. અચાનક ત્યારે જ પાડોશીની નજર તેના પર પડે છે અને તે છતથી બંને પર પાણી નાખવા લાગે છે.
જુઓ વાયરલ વીડિયો....
પાડોશીની નજર પડતા જ સ્કૂટી ગર્લ તેના આધેડ પ્રેમી સાથે જતી રહે છે. વીડિયો જોયા બાદ સોશિયલ મીડિયા પર યૂઝર્સના ખુબ રિએક્શન આવી રહ્યા છે. આ વીડિયોને ઈન્સ્ટાગ્રમ પર flowfun નામના એકાઉન્ટથી અપલોડ કરાયો છે. અત્યાર સુધીમાં તેને લાખો વ્યૂઝ અને લાઈક્સ મળી ચૂક્યા છે.
જો તમારા ખિસ્સામાં પણ 2000ની નોટ હોય તો ખાસ જાણો આ માહિતી, કેમ ATM માંથી ગાયબ થઈ રહી
ICICI બેંકના કરોડો ગ્રાહકો માટે ખુશખબર, હવે 'વગર પૈસે' કરી શકશો ખરીદી, જાણો કઈ રીતે
મહિલાઓ ખાસ વાંચે...ઘરમાં રાખી શકાશે માત્ર આટલું જ સોનું, જો ઢગલો કર્યો તો આવી બનશે!
ખાસ નોંધ: આ વીડિયો અંગે અમે કોઈ પુષ્ટિ કરતા નથી. આ વીડિયો સ્ક્રિપ્ટેડ પણ હોઈ શકે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube