Coronaupdate : આજનો સૌથી ઇમોશનલ વીડિયો, પોચા લોકોને આવી જશે આંસું
કોરોના વાયરસના પગલે સમગ્ર ભારત દેશમાં 21 દિવસનું લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. આ સંજોગોમાં દેશના હેલ્થ વોરિઅર્સ દિવસ-રાત કોરોના વાયરસ સામે લડી રહ્યા છે
કર્ણાટક : કોરોના વાયરસના પગલે સમગ્ર ભારત દેશમાં 21 દિવસનું લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. આ સંજોગોમાં દેશના હેલ્થ વોરિઅર્સ દિવસ-રાત કોરોના વાયરસ સામે લડી રહ્યા છે અને એનો પુરાવો છે લેટેસ્ટ વાઇરલ વીડિયો. કર્ણાટકના આ વીડિયોમાં એક છોકરી તેની માતાને મળવા માગતી હોવાનું જોવા મળી રહ્યું છે. આ છોકરી દૂરથી જ તેની માતાને જોઈને રડવા લાગે છે. આ છોકરીની માતા નર્સ છે અને કોરોના વાયરસની કારણે ઉભી થયેલી પરિસ્થિતિમાં 15 દિવસથી ઘરે નથી ગઈ.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube