Trending Video: સોશિયલ મીડિયા પર આજકાલ મેટ્રોમાં ડાન્સ કરી તેનો વીડિયો પોસ્ટ કરવાનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. એવામાં એક વીડિયો લોકોનું ધ્યાન પોતાની તરફ આકર્ષિત કરી રહ્યું છે. આ વીડિયામાં બે મહિલાઓ ઘુંઘટમાં ડાન્સ કરતી જોવા મલી રહી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વીડિયોએ કર્યા આશ્ચર્યચકિત
મેટ્રોમાં તમે ઘણા પ્રકારના યાત્રીઓ જાોયા હશે, પરંતુ એવી મહિલાઓ જે કદાચ જ ક્યારે જોઈ હોય જે બેધડક ડાન્સ કરી જોવા મળે. તેમને આ વાતનો કોઈ ફરક પડતો નથી કે લોકો તેમના વિશે શું વિચારે છે, તેઓ તો માત્ર ડાન્સ એન્જોય કરી રહી છે. પહેલા તમે પણ આ વીડિયોને જોવો...


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube