કોરોના સામે જંગ: સાંસદોની સેલેરી એક વર્ષ સુધી 30 ટકા ઓછી કરવા કેબિનેટની મંજૂરી
કોરોના વાયરસ (Coronavirus)ની સામે જંગમાં મોદી સરકારે (Modi government) મોટો નિર્ણય લીધો છે. કેન્દ્રીય મંત્ર મંડળ (Cabinet) ના સાંસદ અધિનિયમ, 1954 ના સભ્યોના વેતન, ભથ્થું અને પેન્શનમાં સુધારાના અધ્યાદેશને સોમવારે મંજૂરી આપવામાં આવી છે.
નવી દિલ્હી: કોરોના વાયરસ (Coronavirus)ની સામે જંગમાં મોદી સરકારે (Modi government) મોટો નિર્ણય લીધો છે. કેન્દ્રીય મંત્ર મંડળ (Cabinet) ના સાંસદ અધિનિયમ, 1954 ના સભ્યોના વેતન, ભથ્થું અને પેન્શનમાં સુધારાના અધ્યાદેશને સોમવારે મંજૂરી આપવામાં આવી છે. તેના અંતર્ગત 1 એપ્રિલ, 2020થી એક વર્ષ માટે ભથ્થા અને પેન્શનના 30 ટકા ઓછા કરવામાં આવ્યા છે.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube