Wedding News: સોશલ મીડિયા પર ઘણા એવા વીડિયો છે જે વાયરલ થતા હોય છે  આ વીડિો પણ જોરદાર વાયરલ થઈ રહ્યો છે વૃદ્ધ વરરાજા અને વૃદ્ધ દુલ્હનના લગ્ન થયા અને તેની અનોખી રીતે કરાઈ ઉજવણી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વૃદ્ધ દુલ્હા અને દુલ્હને લોકોના દિલમાં બનાવી જગ્યા
લગ્ન પછી ઘણા વર્ષો પછી જ્યારે બાળકોના લગ્ન કરવાના હોય છે ત્યારે તેમને પોતાના દિવસો યાદ આવી જાય છે. જો કેટલાક બાળકો એવા પણ હોય છે જે યાદોને ભેગી કરીને તેમની ખુશીમાં ભાગ લેવાનું પસંદ કરે છે. વાયરલ થયેલા વીડિયોની કહાની કઈક આવી જ છે. જ્યારે બાળકો પોતાના લગ્નમાં પોતાના માતા-પિતાના લગ્નના દિવસોને યાદ કર્યા.


આર્યન ખાન કેસના સાક્ષીએ ધરપકડ પહેલા Video બહાર પાડ્યો, લગાવ્યા આ આરોપ


એક બીજાને પહેરાવ્યા હાર
સોશલ મીડિયામાં વાયરલ થવાવાળા આ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે એક વૃદ્ધ કપલ પોતાના બાળકોના લગ્નમાં દુલ્હા અને દુલ્હન બન્યા છે. વૃદ્ધ દંપતિ સ્ટેજ પર ઉભા હતા અને હાથમાં હાર લઈને એક બીજાને પહેરાવી. જેવા જ વૃદ્ધ કપલે એક બીજાને હાર પહેરાવ્યા તો પરિવાર પરિવાર ખુશ થઈને ઉજવણી કરવા લાગ્યો.  દરેક લોકો ખુશ થઈને તાળીયો વગાળવા લાગ્યા.



વીડિયો લોકો થઈ ગયા ઈમોશનલ
વૃદ્ધ દુલ્હા અને દુલ્હન વચ્ચેનો પ્રેમ જોઈ લોકોનું દિલ મીણબત્તીની જેમ પીગળવા લાગ્યું. ઈન્સ્ટાગ્રામ  (Instagram Reels) પર વેડિંગ વિયર ગાઈડ્સ નામના એકાઉન્ટ થકી આ વીડિયો પોસ્ટ કરવામાં આવ્યો હતો. આ વીડિયોને લોકોએ ખૂબ લાઈક કર્યો. આ વીડિયોને લગભગ 18 હજાર લોકોએ લાઈક કર્યો. જ્યારે એક લાખથી વધુ વખત આ વીડિયોને જોવામાં આવ્યો છે. 


પાકિસ્તાનની જીત પર છાકટા બની એલફેલ બોલનારા Pak મંત્રીને ભારતના મુસલમાને આપ્યો જવાબ


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube