Sneezing: દરેક વ્યક્તિને છીંક તો આવતી હોય છે. છીંક આવવી તે એક કુદરતી પ્રક્રિયા છે. જે વ્યક્તિને શરદી થઈ હોય તેને છીંક આવતી હોય છે. અથવા તો નાકમાં ધૂળ આવે ત્યારે છીંક આવતી હોય છે. આ પ્રકારની છીંકને શુભ અને અશુભ સાથે કોઈ સંબંધ હોતો નથી.  કયા પ્રકારની છીંકથી બચવાના ઉપાયો જાણો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

છીંક આવવી તે પ્રાચીન કાળથી ગણવામાં આવે છે શુભ
આજ કારણ છે કે હિંદુ સમાજમાં મોટાભાગના લોકોને જ્યારે છીંક આવે છે. ત્યારે ઓમ શાંતિ શબ્દનો ઉચ્ચાર કરે છે. એવું માનવામાં આવે છે. છીંક આવવી એ નાકમાં આત્માના આવવા અને જવાનું સૂચક માનવામાં આવે છે. જ્યારે કોઈ વ્યક્તિ કામ શરૂ કરવા જઈ રહ્યો હોય અને તે જ સમયે તેને છીંક આવે તો તેને શુભ માનવામાં આવે છે. પરંતુ જો છીંક અન્ય વ્યક્તિને આવી હોય તો સમય અને દિશા ધ્યાનમાં લેવી પડે છે. 

હથેળીની રેખાઓમાં છુપાયેલા અનેક રહસ્યો, આ રેખા હશે તો લગ્ન પછી આવી શકે છે મુશ્કેલીઓ


છીંકનો અવાજ સાંભળવાથી મળે છે આ પ્રકારનું ફળ 
જો દિવસના પહેલા ચતુર્થાંશમાં દક્ષિણ-પૂર્વ દિશામાંથી છીંકનો અવાજ સંભળાય તો કામમાં મુશ્કેલી આવી શકે છે. જો આ અવાડ દિવસના બીજા ભાગમાં એક જ દિશામાંથી સંભળાય તો આગ લાગવાનો ભય રહે છે. દિવસના ત્રીજા ભાગમાં આ અવાજ સાંભળીને મિત્રને મળવાની તક મળે છે. ચોથા ભાગમાં છીંક સાંભળવાથી વ્યક્તિને ખુશીઓથી ભરપૂર માહિતી મળે છે.


છીંક આવવું તે શુભ માનવામાં આવે છે. 
છીંક આવવું જે મહત્વપૂર્ણ છે. જે અચાનક અને કારણ વગ આવે છે.  જો તમે કોઈ કામ શરૂ કરવા જઈ રહ્યા છો અને તમને સાચી છીંક સંભળાય છે. થોડી સમય રોકાઈને કામ કરી જો બહાહ જતી વખતે સંભળાય તો ઘરે પાછા આવીને થોડીવાર પાણી પીને બહાર નીકળી જવું જોઈએ.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube