Police Crying For Food: `તમારા ઘરનું કુતરું પણ આવું ખાવાનું નહીં ખાતું હોય` આવું કહી રડી પડ્યો પોલીસ જવાન, જુઓ વીડિયો
હકીકતમાં યુપી પોલીસનો આ જવાન તેને મળતા ભોજનને લઇ પરેશાન છે. જવાન તેને ખાવા મળતુ ભોજન લોકોને દેખાડી રહ્યો છે અને કહી રહ્યો છે કે, એક કાચી રોટલી તમારા ઘરનું કુતરું પણ ખાશે નહીં, તેવું ખાવાનું અમને લોકોને આપવામાં આવે છે...
UP Police Crying For Food: સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં ઉત્તર પ્રદેશનો એક જવાન હાથમાં ખાવાની થાળી લઇ રસ્તા વચ્ચે રડી રહ્યો છે. જ્યારે ત્યાં હાજર લોકોએ જવાનને પૂછ્યું તો તે વધુ રડવા લાગ્યો અને પોતાની આપવીતી કહેવા લાગ્યો.
હકીકતમાં યુપી પોલીસનો આ જવાન તેને મળતા ભોજનને લઇ પરેશાન છે. જવાન તેને ખાવા મળતુ ભોજન લોકોને દેખાડી રહ્યો છે અને કહી રહ્યો છે કે, એક કાચી રોટલી તમારા ઘરનું કુતરું પણ ખાશે નહીં, તેવું ખાવાનું અમને લોકોને આપવામાં આવે છે... તમને જણાવી દઈએ કે, તે સિપાહીનું નામ મનોજ કુમાર છે અને મનોજ કુમારને ભોજનની ફરિયાદ કરવા પર ઉચ્ચ અધિકારીઓ દ્વારા સસ્પેન્ડ કરવાની ધમકી આપવામાં આવી છે.
જુઓ વીડિયો:-
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube