Bihar Vidhan Sabha Jobs 2024: જો તમે ગ્રેજ્યુએશન પૂર્ણ કરી લીધું છે અને તમે નોકરીની શોધમાં ભટકી રહ્યા છો, તો તમારા માટે એક સુવર્ણ તક સામે આવી છે. તમને આકર્ષક પગાર સાથે એક સારી પોસ્ટ પર નોકરી મળી શકે છે. ગ્રેજ્યુએટ ઉમેદવાર માટે બિહાર વિધાનસભાએ એક ભરતી નોટિફિકેશન જાહેર કરીને ઘણા પદો પર ભરતી માટે અરજીઓ મંગાવી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પદોનું નામ- જૂનિયર ક્લાર્ક, રિપોર્ટર, પીએ, સ્ટેનોગ્રાફર, અટેન્ડેન્ટ


પદોની સંખ્યા- 109 પદ


યોગ્યતા-ગ્રેજ્યુએટ પાસ


ઉંમર મર્યાદા- 18થી 21 વર્ષની વચ્ચે હોવી જોઈએ, જ્યારે સૌથી વધુ ઉંમર 37 રાખવામાં આવી છે.


અરજીની છેલ્લી તારીખ- 15 ફેબ્રુઆરી 2024


અરજી કેવી રીતે કરશો- ઓનલાઈન કરી શકો છો