Assistant Commissioner: શ્રમ અને રોજગાર મંત્રાલયમાં નોકરી મેળવવાની શાનદાર તક છે. UPSC દ્વારા કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) અંતર્ગત એન્ફોર્સમેન્ટ ઓફિસર અને આસિસ્ટન્ટ કમિશરની 577 જગ્યા માટે ભરતી કરવામાં આવી રહી છે. જેના માટે ટૂંક સમયમાં અરજીઓ મંગાવવામાં આવશે. ઈચ્છુક ઉમેદવાર આ લિંક https://www.upsc.gov.in/ દ્વારા અરજી કરી શકો છો. તે સિવાય આ લિંક EPFO Bharti Notification પર આ પદ સાથે સંબંધિત ઓફિશિયલ નોટિફિકેશનને પણ જોઈ શકો છો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

EPFO રિક્રુટમેન્ટ 2023 માટે મહત્વપૂર્ણ તારીખ:
UPSC EPFO ભરતી માટે અરજી કરવાની તારીખ : 25 ફેબ્રુઆરી.


UPSC EPFO ભરતી માટે અરજી કરવાની છેલ્લી તારીખ : 17 માર્ચ


આ પણ વાંચો: દૂધની મલાઈ ફેંકવાની ભૂલ ભૂલથી પણ ન કરતા, જાણો ફાયદા અને ઉપયોગ
આ પણ વાંચો: તમે કાચી ડુંગળી ખાવ છો કે શેકેલી? આ રીતે ખાશો તો જોવા મળશે ચમત્કારિક ફાયદો
આ પણ વાંચો: Home Remedy:દાંતનો દુખાવો હોય કે પછી સ્કીનનો પ્રોબ્લમ, ફટાફટ ભગાડી દેશે ફટકડી


EPFO Recruitment 2023 માટે ફી: જનરલ, ઓબીસી, ઈડબલ્યુએસ માટે 25 રૂપિયા
SC,ST, PWD, મહિલા માટે કોઈ ફી નહીં


EPFO ભરતી માટે ઉંમર:
આ ભરતી માટે ઉંમર મર્યાદા EO/AO માટે 18થી 30 વર્ષ અને APFC પદ માટે 18થી 35 વર્ષ છે. ઉંમરની ગણતરી 17 માર્ચ 2023 છે. ઉંમરમાં છૂટ સરકારના નિયમો પ્રમાણે કરવામાં આવશે.


EPFO રિક્રુટમેન્ટ 2023 અંતર્ગત ભરતી:
જે પણ ઉમેદવાર આ પદ માટે અરજી કરવા માગે છે તેમણે કોઈપણ માન્યતા પ્રાપ્ત સંસ્થા કે યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએટ હોવો જોઈએ. 


EPFO રિક્રુટમેન્ટ 2023 માટે પસંદગી પ્રક્રિયા:
UPSC EPFO ભરતી 2023 માટે પસંદગી પ્રક્રિયામાં ચાર તબક્કાનો સમાવેશ થાય છે. 
1. લેખિત પરીક્ષા
2. ઈન્ટરવ્યુ
3. ડોક્યુમેન્ટ વેરિફિકેશન
4. મેડિકલ ટેસ્ટ


આ પણ વાંચો: પુરૂષોના ડાબા હાથમાંથી મળે છે પૂર્વ જન્મની જાણકારી, શું કહે છે હસ્તરેખા જ્યોતિષ?
આ પણ વાંચો:  LICની સૌથી શ્રેષ્ઠ પોલિસી! માત્ર 1358 રૂપિયાની બચત પર તમને મળશે 25 લાખ રૂપિયા
આ પણ વાંચો: સુહાગરાતે જ કહી દીધું મારી ગર્લફ્રેન્ડને સ્વિકારવી પડશે અને પછી તો શું કહેવું...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube