નવી દિલ્હી: જો તમે ધોરણ 10 પાસ છો અને નોકરીની શોધ કરી રહ્યા છો તો તમારા માટે ગોલ્ડન તક રાહ જોઈ રહી છે. જી, હા ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિમિટેડ (IOCL)માં વિવિધ પદ પર બમ્પર ભરતી નીકળી છે. ખાલી જગ્યા પર ઉમેદવારોએ ઓનલાઈન અરજી કરવાની રહેશે. જેની પ્રક્રિયા 1 માર્ચથી શરૂ થશે. IOCL Recruitment 2023 અનુસાર કુલ 513 જગ્યા પર ભરતી કરવામાં આવશે. જેના માટે ઉમેદવારોની શૈક્ષણિક યોગ્યતા પદ અનુસાર અલગ-અલગ નક્કી કરવામાં આવી છે. ઉમેદવાર ઉંમર મર્યાદા, અરજીની ફી, યોગ્યતા માપદંડ અને પગાર વગેરે સંબંધિત માહિતી નીચે વિસ્તારથી જોઈ શકે છે. ખાલી જગ્યા પર ભરતી માટે 20 માર્ચ સુધી અરજી કરી શકાશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શૈક્ષણિક યોગ્યતા: 
ઉમેદવારોની પાસે કોઈપણ માન્યતા પ્રાપ્ત ઈન્સ્ટીટ્યુટમાંથી ધોરણ-10, બીએસસી ડિપ્લોમા, એન્જિનિયરીંગ, ગ્રેજ્યુએટ કે આઈટીઆઈનું સર્ટિફિકેટ હોવું જોઈએ.


આ 2 કપલ દરરોજ બદલે છે પાર્ટનર, એક-બીજાની પત્ની સાથે સૂવાનો Video પણ શેર કર્યો


હવે આ શહેરમાં નહીં મળે બાઇક ટેક્સી, સરકારે Ola, Uber અને Rapido પર લગાવ્યો પ્રતિબંધ


નવી નવેલી દુલ્હને પહેલા 10 રૂપિયા માંગ્યા, પછી કર્યો જબરદસ્ત મોટો કાંડ


પગાર:
IOCL એન્જિનિયર પદ માટે પગાર 25,000થી 1,05,000 રૂપિયા.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube