GK Questions Answers PDF: જ્યારે પણ ભણવાની કે નોકરીની વાત આવે છે ત્યારે તેમાં એક ચીજ કોમન હોય છે અને તે છે જનરલ નોલેજ. કારણ કે જ્યારે ભણવા માટે કે નોકરી માટે કોઈ પણ પ્રકારની પરીક્ષા આપવા જઈએ કે ઈન્ટરવ્યૂ આપવા જઈએ છે ત્યારે કોઈને કોઈ રીતે GKના સવાલ જરૂર પુછવામાં આવે છે. તેમાં અમુક સવાલ તો એવા હોય છે જે તમે ક્યારેક સાંભળ્યા તો હશે પરંતુ તેનો જવાબ આવડતો નહીં હોય. આજે અમે તમને જીકેના એવા જ સવાલ અને તેના જવાબ જણાવવા જઈ રહ્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સવાલ 1- સાપના ઝેરનો રંગ કેવો હોય છે?
જવાબ 1- સાપના ઝેરનો રંગ પીળો હોય છે.


સવાલ 2- કયા ઝાડ લગાવવાથી સાંપ દૂર ભાગે છે?
જવાબ 2- સાપને ઘરથી દૂર ભગાડવા માટે સર્પગંધા નામનો છોડ લગાવવામાં આવે છે. આ છોડ સાપનો દુશ્મન માનવામાં આવે છે અને તેની આસપાસ પણ સાપ ફરતો નથી. જો ઘરની આસપાસ આ છોડને લગાવવામાં આવે તો સાપ ક્યારેય ઘરમાં આવતો નથી અને સર્પદંશનો ભય રહેતો નથી. આ છોડ માત્ર સાપ જ નહીં, પરંતુ બીજા ઝેરી જીવજંતુઓને પણ ઘરમાં પ્રવેશ કરતા રોકે છે.


સવાલ 3- સાપ ઉપર શું નાખવાથી તે તાત્કાલિક ભાગી જાય છે?
જવાબ 3- સાપ ઉપર કેરોસીન રેડવાથી તે તરંત ભાગી જાય છે.


સવાલ 4- આખરેા એવો કોઈ છોડ છે, જેનાથી સાપનું ઝેર તરંત ઉતરી જાય છે?
જવાબ 4- જો સાપ કરડવાના કિસ્સામાં કંટોલાના છોડનો ઉપયોગ કરવામાં આવે તો સાપનું ઝેર તરત જ દૂર થઈ જાય છે.