Ambani Family Education:કેટલી શિક્ષિત છે અંબાણી પરિવારની મહિલાઓ? કોની પાસે છે કઇ ડીગ્રી
Ambani Family Education: દેશના દિગ્ગજ ઉદ્યોગપતિ મુકેશ અંબાણીનો પરિવાર હંમેશાં હેડલાઈન્સમાં રહે છે. તેમના પરિવારની મહિલાઓ નીતા અંબાણી, ઈશા અંબાણી, શ્લોકા અંબાણી અને રાધિકા મર્ચન્ટ પણ ચર્ચામાં હોય છે.
Ambani Family Educational Qualification: ફેશનથી લઈને બિઝનેસ સુધી, અંબાણી પરિવારની મહિલાઓએ દરેક જગ્યાએ એક અલગ ઓળખ બનાવી છે. આજે અમે તમને જણાવી રહ્યા છીએ કે અંબાણી પરિવારની મહિલાઓ કેટલી શિક્ષિત છે.
મુકેશ અંબાણીની પત્ની નીતા અંબાણીએ પોતાનો અભ્યાસ મુંબઈથી કર્યો છે. તેમણે મુંબઈની નરસી મોંજી કોલેજ ઓફ કોમર્સ એન્ડ ઈકોનોમિક્સમાંથી કોમર્સમાં ગ્રેજ્યુએશનની ડિગ્રી મેળવી છે. તેઓ 6 વર્ષની ઉંમરથી ભરતનાટ્યમ કરી રહ્યા છે અને એક પ્રશિક્ષિત ડાન્સર પણ છે.
આ પણ વાંચો: ગલગલિયાં કરાવવા ઇન્સ્ટાગ્રામ પર ન્યૂડ ફોટોગ્રાફ મોકલે છે આ મોડેલ, શું તમને પણ આવ્યા
આ પણ વાંચો: કોણ છે જસનીત કૌર! જેના ફોટોગ્રાફ જોઈ પેન્ટ ભીનું થઈ જાય,ફોલોઅર્સને મોકલે છે નગ્ન PIC
આ પણ વાંચો: સ્ત્રીના સંતોષ માટે પુરૂષના લીંગની જાડાઇ અને લંબાઇ કેટલી હોવી જોઇએ? આ રહ્યો જવાબ
મુકેશ અંબાણીની લાડલી ઈશા અંબાણીએ અમેરિકાની યેલ યુનિવર્સિટીમાંથી સાયકોલોજીમાં ગ્રેજ્યુએશનની ડિગ્રી મેળવી છે. આ પછી તેમણે સ્ટેનફોર્ડ, કેલિફોર્નિયાથી MBA કર્યું છે.
અંબાણી પરિવારની નાની વહુ અને આકાશ અંબાણીની પત્ની શ્લોકા મહેતા હીરાના વેપારીની પુત્રી છે. જેઓએ પ્રિન્સટન યુનિવર્સિટી ન્યુ જર્સી યુએસએમાંથી માનવશાસ્ત્રમાં ગ્રેજ્યુએશનની ડિગ્રી મેળવી છે.
આ પણ વાંચો: Travel Plan: માત્ર 5000 Rs માં મુલાકાત લો સુંદર જગ્યાની, દિલ થઇ જશે ગાર્ડન...ગાર્ડન
આ પણ વાંચો: આ મહિને બની રહ્યો છે ગુરૂ ચાંડાલ યોગ, 7 મહિના સુધી આ રાશિઓને થશે મોટું નુકસાન
આ પણ વાંચો: સાચવજો! હોલમાર્ક વિના સોનાના વેચાણ પર પ્રતિબંધ : ઘરે રાખેલા ઘરેણાં પણ વેચી શકશો નહીં
અંબાણી પરિવારની નાની વહુ અને અનંત અંબાણીની મંગેતર રાધિકા મર્ચન્ટે ન્યૂયોર્ક યુનિવર્સિટીમાંથી પોલિટિકલ સાયન્સમાં ગ્રેજ્યુએશનની ડિગ્રી મેળવી છે. આ તમામ માહિતી વિકિપીડિયા પરથી લેવામાં આવી છે.
આ પણ વાંચો: જો IT વિભાગ દ્વારા સ્વીકારવામાં ન આવે તો આ વર્ષે પગાર કરતાં વધુ TDS કાપવામાં આવશે
આ પણ વાંચો: હવામાન વિભાગે જાહેર કરી કર્યું એલર્ટ, ફરવા જવાનો પ્લાન હોય તો એકવાર જરૂર વાંચી લેજો
આ પણ વાંચો: રાશિફળ 08 એપ્રિલ: જો તમારા સિક્રેટ જાહેર ન કરતા, રોકાણ માટે અનુકૂળ સમય
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube