એર ઈન્ડિયા એર ટ્રાન્સપોર્ટ સર્વિસિઝ લિમિટેડ (AIATSL) કે એઆઈ એરપોર્ટ સર્વિસિઝ લિમિટેડ (AIASL) માં 828 ખાલી જગ્યાઓ માટે ભરતી નીકળી છે. તેમાં કસ્ટમર સર્વિસ એક્ઝીક્યુટિવ, સીનિયર કસ્ટમર સર્વિસ એક્ઝીક્યુટિવ, રેંપ સર્વિસ એક્ઝીક્યુટિવ, યુટિલિટી એજન્ટ કમ રેંપ ડ્રાઈવર સહિત વિવિધ જગ્યાઓ સામેલ છે. AIASL માં આ જગ્યાઓ પર ભરતી ફિક્સ ટર્મ કોન્ટ્રાક્ટ બેસિસ પર થશે. તેમાં સિલેક્શન વોક ઈન ઈન્ટરવ્યુના આધારે થશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

AIASL માં નીકળેલી ભરતી માટે અરજી ફી 500 રૂપિયા છે. એસસી, એસટી, અને એક્સ સર્વિસ મેન ઉમેદવારો માટે અરજી ફ્રી છે. મળતી માહિતી મુજબ અરજી ફી ડીમાન્ડ ડ્રાફ્ટ દ્વારા જમા કરવાની રહેશે. 


ભરતીની માહિતી


ડેપ્યુટી મેનેજર રેમ્પ/મેન્ટેનન્સ- 7
ડેપ્યુટી મેનેજર- રેંપ- 28
જૂનિયર ઓફિસર ટેક્નિકલ - 24
રેંપ સર્વિસ એક્ઝીક્યુટીવ- 138
યુટિલિટી એજન્ટ કમ રેંપ ડ્રાઈવર- 167
ડેપ્યુટી મેનેજર- પેસેન્જર- 30
ડેપ્યુટી મેનેજર- કાર્ગો- 8
જૂનિયર ઓફિસર - કાર્ગો - 9
સીનિયર કસ્ટમર સર્વિસ એક્ઝીક્યુટીવ- 178
કસ્ટમર સર્વિસ એક્ઝીક્યુટીવ- 217


શૈક્ષણિક લાયકાત


ડેપ્યુટી મેનેજર રેમ્પ/મેન્ટેનન્સ- એન્જિનિયરિંગમાં ડિપ્લોમા, કોઈ પણ ડિગ્રી અને એમબીએ.
યૂનિયર ઓફિસર ટેક્નિકલ- સંબંધિત ટ્રેડમાં એન્જિનિયરિંગમાં ડિપ્લોમા, એલએમવી અને એચએમવી લાઈસન્સ.
રેંપ સર્વિસ એક્ઝીક્યુટીવ/યુટિલિટી એજન્ટ કમ  રેંપ ડ્રાઈવર- સંબંધિત ટ્રેડમાં આઈટીઆઈ, એન્જિનિયરિંગમાં ડિપ્લોમા.
ડેપ્યુટી મેનેજર- પેસેન્જર/ ડેપ્યુટી ઓફિસર- પેસેન્જર ડેપ્યુટી મેનેજર-કાર્ગો/ ડેપ્યુટી ઓફિસર - કાર્ગો- કોઈ પણ સ્ટ્રીમમાં ડિગ્રી હોવી જોઈએ. 
જૂનિયર ઓફિસર- કાર્ગો- કોઈ પણ ડિગ્રી અને એમબીએ
કસ્ટમર સર્વિસ એક્ઝીક્યુટીવ- કોઈ પણ ડિગ્રી


ક્યારે થશે વોક ઈન ઈન્ટરવ્યુ




કેટલો મળશે પગાર
AIASL માં પગાર 25000 થી 60 હજાર રૂપિયા મહિને મળશે. ડિટેલ જાણકારી માટે નોટિફિકેશન ચેક કરો. 


નોટિફિકેશન માટે આ લિંક પર ક્લિક કરો...