GK Quiz: જનરલ નોલેજ તમારા જ્ઞાનમાં વધારો કરે છે અને તેની મદદથી કોઈપણ સ્પર્ધાત્મક પરીક્ષા પાસ કરવી સરળ બની જાય છે. સાથે સામાન્ય જ્ઞાન પણ તમારી કારકિર્દી અને રોજિંદા જીવનમાં ખૂબ મદદરૂપ છે. સામાન્ય વાતચીતમાં પણ સામાન્ય જ્ઞાન ખૂબ ઉપયોગી બની જાય છે. જ્યારે તમારું સામાન્ય જ્ઞાન સારું હોય, ત્યારે તમારી વાતચીત માહિતીથી ભરપૂર હોય છે. તે કોમન સેન્સમાં સુધારો કરે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સવાલ: વિશ્વનો સૌથી લાંબો પુલ કયો છે?
જવાબ: તે ચીનમાં છે. આ એક હાઈ સ્પીડ રેલ પુલ છે, જેની લંબાઈ 164,800 મીટર છે.


સવાલ: ભારત રત્ન મેળવનાર પહેલી વિદેશી વ્યક્તિ કોણ હતા?
જવાબ: મદર ટેરેસા


સવાલ: સંયુક્ત રાષ્ટ્રમાં પહેલી ભારતીય મહિલા રાજદૂત કોણ હતી?
જવાબ: વિજયલક્ષ્મી પંડિત


સવાલ: કયા દેશમાં લોકો સૌથી વધુ આયુષ્ય ધરાવે છે?
જવાબ: હાંગકાંગ


સવાલ: એવું કયું ફળ છે જે ક્યારેય ખરાબ થતું નથી?
જવાબ: તે ફળ કેળું છે. કેળું વધારે દિવસો રાખવાથી કાળું થઈ જાય છે, પરંતુ તેમાં ક્યારેય કિડા પડતા નથી.


સવાલ: આખા અઠવાડિયામાં કેટલી મિનિટ હોય છે?
જવાબ: 10,080


સવાલ: દુનિયાના કયા શહેરને ગ્રેનાઈટ સિટીના નામથી ઓળખવામાં આવે છે?
જવાબ: એબરડીન. આ સ્કોટલેન્ડનું સૌથી વધુ વસ્તી ધરાવતું શહેર છે.