TOP-10 College for B.TECH and MBA: તમારા માટે આ સૌથી મોટા સમાચાર છે જે વાલીઓ દીકરા કે દીકરીને ક્યાં ભણાવવા જોઈએ એ બાબતને ટેન્શનમાં હોય તો અમે તમને વિકલ્પ આપી રહ્યાં છે. દેશભરની શ્રેષ્ઠ સંસ્થાઓની યાદી છે. જેમાં એકંદર કેટેગરીમાં IIT મદ્રાસ ટોપ પર છે. યુનિવર્સિટીઓમાં IICS પ્રથમ સ્થાને છે અને જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી (JNU) બીજા સ્થાને છે. જો તમે પણ સારી રીતે અભ્યાસ કરીને કારકિર્દી બનાવવા માંગો છો, તો અમે તમને કરોડો રૂપિયાના પેકેજવાળી શ્રેષ્ઠ સંસ્થાઓ વિશે જણાવી રહ્યા છીએ. ચાલો યાદી જોઈએ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ કોલેજોએ બાજી મારી
આ વર્ષે IIT મદ્રાસે એકંદર રેન્કિંગમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે. આવી સ્થિતિમાં, તમે અહીંથી B.Tech નો અભ્યાસ પણ કરી શકો છો. જ્યારે, દિલ્હી AIIMS મેડિકલ અભ્યાસમાં પ્રથમ ક્રમે છે.


આ ટોપ-10 કોલેજો છે જ્યાંથી તમે અભ્યાસ કરી શકો છો
IIT મદ્રાસ, IISc બેંગ્લોર, IIT દિલ્હી, IIT બોમ્બે, IIT કાનપુર, AIIMS દિલ્હી, IIT ખડગપુર, IIT રૂરકી, IIT ગુવાહાટી અને JNU.


આ છે ટોપ-10 એન્જિનિયરિંગ કોલેજો 
IIT મદ્રાસ, IIT દિલ્હી, IIT મદ્રાસ બોમ્બે, IIT મદ્રાસ કાનપુર, IIT મદ્રાસ રૂરકી, IIT મદ્રાસ ખડગપુર, IIT ગુવાહાટી, IIT હૈદરાબાદ, NIT ત્રિચી, જાદવપુર યુનિવર્સિટી.


ટોચની યુનિવર્સિટીઓ
IISc બેંગ્લોર, JNU, જામિયા મિલિયા ઇસ્લામિયા, જાદવપુર યુનિવર્સિટી, BHU, મણિપાલ યુનિવર્સિટી, અમૃતા વિશ્વ વિદ્યાપીઠ, VIT, AMU, હૈદરાબાદ યુનિવર્સિટી.


આ છે ભારતની ટોપ-10 બિઝનેસ સ્કૂલ
IIM અમદાવાદ, IIM બેંગ્લોર, IIM કોઝિકોડ, IIT કલકત્તા, IIT દિલ્હી, IIM લખનૌ, IIM મુંબઈ, IIM ઇન્દોર, ઝેવિયર, જમશેદપુર, IIT બોમ્બે.