Shocking Viral Video: સાપ અને બિલાડીની લડાઈનો વીડિયો થયો વાયરલ
Shocking Viral Video: હાલના સમયમાં જંગલી જીવો અને પાલતુ પ્રાણીઓના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યાં છે. અને નાના પ્રાણી મોટા પ્રાણી પર ભારે પડે છે. અને લોકોને આવા વીડિયો જોવા ખૂબ જ પસંદ આવી રહ્યાં છે.
Shocking Viral Video: તાજેતરમાં આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે. જેમાં એક પાલતું બિલાડી ઘરના પાછળના ભાગમાં બહાર આવેલા સાપ સાથે લડતી જોવા મળે છે. બિલાડી ખૂબ જ નિર્ભય પ્રાણી છે. જેઓ મોટાભાગે પોતાના શરીર કરતા અનેક ગણા મોટા જીવો સાથે લડતા જોવા મળે છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર તમામ લોકોનું ધ્યાન ખેંચી રહ્યો છે. આમાં એક બિલાડી સાપ સાથે લડતી જોવા મળે છે. જ્યાં સામાન્ય રીતે ઝેરી અને ખતરનાક સાપને જોઈને માણસ પણ ડરી જતો હોય છે. માણસની પાસેથી જ્યારે સાપ જાય છે ત્યારે લોકો અચાનક ડરી જતા હોય છે. જ્યારે વીડિયોમાં અચાનક દેખાતા સાપને એક બિલાડી તેનો હિંમતથી મુકાબલો કરે છે.
વીડિયોમાં બિલાડી સાપને મારે છે મુક્કો
બિલાડી સાપને મુક્કો મારે છે ટ્વિટર પર આ વીડીયો @Artsandcultrનામના એકાઉન્ટ પર મુકવામાં આવ્યો છે. આ વીડિયોમાં બે બિલાડીઓ ઘરના પાછળના ભાગમાં જોવા મળી રહી છે. જેની સામે એક ખતરનાક ઝેરી સાપ આવે છે, જેને જોઈને બિલાડી પણ સતર્ક થઈ જાય છે જ્યારે હુમલો કરવા માટે સાપ મોં ખોલે છે. ત્યારે બિલાડી સાપને મુક્કો મારી દૂર કરી દે છે.
આ પણ વાંચો:
9 વર્ષ અને 18 વિદેશી રાષ્ટ્રધ્યક્ષો, કેવી રીતે ભારતનું નવું શો વિન્ડો બન્યું અમદાવાદ
આ વિશેષ ગુણો ધરાવતી છોકરીઓ પર મરતા હોય છે છોકરાઓ, કંઈ પણ કરવા હોય છે તૈયાર
ગુજરાતના ITI પાસ યુવક-યુવતીઓ માટે સુવર્ણ અવસર, આ ભરતીમાં અપાશે આટલા બોનસ ગુણ
ગાંધીનગરમાં PM મોદી અને શંકરસિંહ વાઘેલા વચ્ચે એક કલાક થઇ મુલાકાત, જાણો શું ચર્ચા થઈ?
તિહાડ જેલમાંથી મનીષ સિસોદિયાએ લખ્યો પત્ર, કહ્યું- એકવાર જો આખા દેશમાં...'
ગુજરાતના ખેડૂતો માટે ફરી માઠા સમાચાર, આ તારીખથી ફરી કડાકા ભડાકા સાથે ત્રાટકશે મેઘો
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube