મોંઘી બ્રાંડના ફેસપેક ખૂબ વાપર્યા એકવાર ટ્રાય કરી જુઓ વાસી રોટલીનો ફેસપેક? ઘણા છે ફાયદા
Basi Roti face pack: રોટલીમાં રહેલાં વિટામિન્સ અને મિનરલ્સ આપણી સ્કિન ટોનની સાથે સાથે ટેક્સચરને સુધારે છે. સ્કિનમાં હાજર નેચરલ લેક્ટિક એસિડ આપણી ત્વચામાંથી મૃત ત્વચાના કોષોને દૂર કરવામાં મદદ કરે છે. આનાથી આપણી ત્વચા કોમળ રહે છે.
Beauty Tips: સ્કિન સંબંધી સમસ્યાઓમાંથી છૂટકારો મેળવવા માટે ઘરેલું નુસ્ખાથી લઈને બ્યૂટી પ્રોડક્ટ સુધી તમામ ઉપાયો ઉપલબ્ધ છે. સ્કિનને સોફ્ટ અને ચમકદાર બનાવવા માટે લોકો પોતાના ચહેરા પર ફેસ પેકનો પણ ઉપયોગ કરે છે. પરંતુ શું તમે ક્યારેય વાસી રોટીથી બનેલા ફેસ પેક વિશે સાંભળ્યું છે. આ સાંભળીને તમે પણ ચોંકી જશો. પરંતુ સાઉથ ઈસ્ટ એશિયાની તમામ બ્યૂટી બ્લોગર્સ સ્કિન પ્રોબ્લેમથી છૂટકારો મેળવવા માટે વાસી રોટલીથી બનેલા ફેસ પેક લગાવવાની સલાહ આપે છે. ઈન્ટરનેટ પર વાસી રોટલીથી બનેલા ફેસ પેક લગાવવાની પોસ્ટ ખુબ જ વાયરલ થઈ રહી છે. એવું કહેવાય રહ્યું છે કે,રોટલીનું ફેસ પેક લગાવવાથી ડાર્ક સ્પોર્ટ્સ, એક્ને, રિંકલ્સ અને બ્લેમિશેસ ઓછી કરવામાં મદદ મળે છે.
Numerology દ્રારા જાણો તમારું બાળક તિસ્માર ખાં છે કે નહી? કયા ક્ષેત્રમાં ગાડશે ઝંડા
Rozgar Mela: ગુજરાતમાં ના કામવાળી મળે છે ના તો પટાવાળા, ક્યાં છે બેરોજગારી?
બ્રહ્મચર્યનું પાલન નથી કરતા અધોરી સાધુ-સંતો, લગ્ન કર્યા વિના બાંધે છે શારિરીક સંબંધ!
નેચરલ ગ્લો માટે ફાયદાકારક દક્ષિણ પૂર્વ એશિયાના બ્યુટી બ્લોગર્સ કહે છે કે, વાસી રોટલીનો ફેસ પેક તમારી સ્કિનને મોઇશ્ચરાઇઝ કરે છે અને પોષણ આપે છે. જેના કારણે આપણી સ્કિન તેની જરૂરિયાત મુજબ નમ રહે છે. આ સિવાય રોટી ફેસ પેક આપણી ત્વચાને સનબર્ન અને ત્વચાની અન્ય સમસ્યાઓથી ઠીક કરવામાં પણ મદદ કરે છે.
Post Office ની સ્કીમમાં રોકો 5 લાખ રોકશો તો મળશે 10 લાખ, મળશે ડબલ ફાયદો
બાથરૂમમાં નગ્નવસ્થામાં સ્નાન કરવાની કેમ છે મનાઇ? આ નુકસાન જાણીને તમે ચોંકી ઉઠશો
આવી ગઇ Hyundai Creta ની 'બાપ', 11000 રૂપિયાથી બુકિંગ શરૂ! જાણો બીજું ઘણું બધું
ખુશખબર : 2 Wheeler ખરીદવા માગો છો તો રાહ જોશે! ઘટી શકે છે ભાવ
બીયર પીને 2 કલાક સુધી ભૂલથી પણ ના ખાઓ આ વસ્તુઓ, નહીં તો દવાખાને ભાગવું પડશે
રોટલીમાં રહેલાં વિટામિન્સ અને મિનરલ્સ આપણી સ્કિન ટોનની સાથે સાથે ટેક્સચરને સુધારે છે. સ્કિનમાં હાજર નેચરલ લેક્ટિક એસિડ આપણી ત્વચામાંથી મૃત ત્વચાના કોષોને દૂર કરવામાં મદદ કરે છે. આનાથી આપણી ત્વચા કોમળ રહે છે.
Sexual Life: મીઠું પાન ખાવાના છે ઘણા ફાયદા, પાનનું એક પત્તું ખાવાથી વધી જશે કામેચ્છા
100 સમસ્યાઓનું એક સમાધાન છે આ નાનકડો છોડ, હિંદુ ધર્મમાં આ છોડનું અનોખું છે મહત્વ
Scorpio-N, Classic અને XUV700 માટે આટલું છે વેટિંગ પીરિયડ, વર્ષો સુધી નહી મળે કાર!
હવે અમે તમને જણાવીશું કે વાસી રોટલીનો ફેસ પેક કેવી રીતે બનાવવો....
આના માટે આપણને 2 નંગ વાસી રોટલી, 2 ચમચી દહીં, 1 ચમચી મધ, 1 ચમચી લીંબુના રસની જરૂર પડશે. સૌ પ્રથમ રોટલીના બંને ટુકડાને મિક્સીમાં પીસીને તેમાંથી પાવડર બનાવી લો. આ પછી પીસેલી બ્રેડમાં દહીં, મધ અને લીંબુનો રસ મિક્સ કરીને પેસ્ટ તૈયાર કરો. આ માસ્કને આંખો સિવાય આખા ચહેરા પર 10 થી 15 મિનિટ સુધી રાખો. તે પછી તમારા ચહેરાને હૂંફાળા પાણીથી ધોઈ લો.
ભારતમાં 60 ટકા પુરૂષો આટલી ઉંમરમાં જ ભોગવી લે છે સેક્સ, આંકડો જાણશો તો ચોંકી જશો
સેફ્ટી માટે ફોન પર કવર તો લગાવી લીધું પણ આ નુક્સાન જાણશો તો કાઢીને ફેંકી દેશો
Jio Cinema પર IPL જોવા માટે આપવા પડશે પૈસા! Premium Plan લોન્ચ કરી મચાવ્યો હડકંપ
શું સ્નાન કર્યા બાદ તમે પણ કરો આ ખતરનાક ભૂલ, ફાયદો નહી પણ થશે આ 5 નુકસાન
(Disclaimer- અહીં આપેલી માહિતી સામાન્ય ધારણાઓ અને માહિતી પર આધારિત છે. ZEE24kalak આની પુષ્ટિ કરતું નથી)
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube