Best honeymoon places in Rajasthan: જો તમારા નવા નવા લગ્ન થયા છે અને તમે હનીમૂન ટ્રિપનું પ્લાનિંગ કરી રહ્યા છો, તો આ સમાચાર ફક્ત તમારા માટે જ છે. રાજસ્થાનમાં એવી ઘણી જગ્યાઓ છે જ્યાં તમે તમારા હનીમૂન દરમિયાન ઠાઠ-માઠ કમી અનુભવશો નહીં.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ સરકારી યોજનામાં દરરોજ કરો બસ 417 રૂપિયાનું રોકાણ, મળશે પુરા 67 લાખ રોકડા
UK વિઝા માટે જરૂરી છે આ દસ્તાવેજો, જાણી લો અભિમન્યુની જેમ કેટલા કોઠા કરવા પડશે પાર


રાજસ્થાન મહારાજાઓનું રાજ્ય રહ્યું છે. અહીંની મોટાભાગની હોટલ તમને રાજસ્થાનની સંસ્કૃતિ, ઇતિહાસ અને અન્ય વસ્તુઓ વિશે જણાવે છે. ચાલો તમને રાજસ્થાનના ખાસ સ્થળો વિશે જણાવીએ-


6 વંદે ભારત, 2 અમૃત ભારત... આજે દોડશે 8 નવી ટ્રેનો, 130 kmph ની ઝડપે દોડશે
New Rules 2024: 1 જાન્યુઆરીએ બદલાઈ જશે 8 નિયમો, તમારા ખિસ્સા પર પડશે અસર


જેસલમેર (Jaisalmer)
જેસલમેરને ગોલ્ડન સિટી તરીકે પણ ઓળખવામાં આવે છે. આ સ્થાન હનીમૂન યુગલો માટે દૂર-દૂર સુધી રેતીના ટેકરાના નજારા સાથે ખૂબ જ અલગ અનુભવ પ્રદાન કરે છે. અહીંના લોકસંગીત અને નૃત્યનો આનંદ માણવાની સાથે સાથે બાર્બેક ડિનરનો આનંદ માણવો તેમજ ઊંટની પીઠ પર બેસીને થારના રણમાં ફરવું અદ્ભુત છે.


કેટલો ખતરનાક છે કોરોના JN.1? જાણો આ વેરિએન્ટથી પોતાને કેવી રીતે રાખશો સુરક્ષિત
IAF માં ઓફિસર બનવાનું સપનું કરો પુરૂ, આજે છે અરજી કરવાની છેલ્લી તારીખ


બિકાનેર (Bikaner)
જે દંપતી અહીંના વારસા અને સમૃદ્ધ સંસ્કૃતિ સાથે જોડાયેલા અનુભવે છે તેમણે બિકાનેર જવું જોઈએ. અહીં તમને ખાસ કરીને લાલગઢ પેલેસ, જૂનાગઢ કિલ્લા અને રામપુરિયાની શેરીઓમાં ફરવાનું ગમશે.


પીપળાના પાનનો જ્યૂસ કેન્સર હોય કે ડાયાબિટીસ બધુ ભગાડી દેશે, જાણો બનાવવાની રીત
Figs Benefits: શિયાળામાં દરરોજ ખાવ અંજીર, મળશે ગજબના ફાયદા, ઇમ્યૂનિટી થશે મજબૂત


અજમેર, પુષ્કર (Ajmer, Pushkar)
પુષ્કર રાજસ્થાનના ટોપ હનીમૂન ડેસ્ટિનેશનમાંનું એક છે. આ સ્થળ હરિયાળી વાદીઓથી ઘેરાયેલું છે. આ સાથે અહીં એક રણ વિસ્તાર પણ છે જે તેને વધુ સુંદર બનાવે છે. અહીં સૌથી ફરવાનો આનંદ વરસાદ અને શિયાળામાં આવે છે.


આ દાણા કોફી મિક્ષ કરીને પીશો તો જોવા મળશે અદભૂત ફાયદા, ઘટાડી દેશે 5-6 કિલો વજન
ગમ્યું એટલે ખરીદી લીધું એવું નહી! રાશિ પ્રમાણે યૂઝ કરો પર્સ, આ છે તમારો લકી કલર


માઉન્ટ આબુ (Mount Abu)
જો આપણે રાજસ્થાનની મુલાકાત લેવાની વાત કરીએ અને જો હિલ સ્ટેશનમાં માઉન્ટ આબુનું નામ ન હોય તો તે ઘણું ખોટું છે. માઉન્ટ આબુમાં, તમે નક્કી લેકમાં બોટ રાઇડિંગનો આનંદ માણી શકો છો, બજાર અને અન્ય સ્થળોએથી ખરીદી કરી શકો છો. ઉપરાંત, તમે સુંદર પર્વતોની વચ્ચે કંઈક બીજું પણ માણશો.


આ છે ભારતમાં 5 પ્રકારની ટોપ સરકારી સ્કૂલ, પ્રાઇવેટ સ્કૂલોને ટક્કર આપે એવી છે સુવિધાઓ
Smartphone નો ઉપયોગ કરો છો તો પતાવી આ કામ, 1 જાન્યૂઆરીથી લાગૂ થશે આ 3 નિયમ