ધીમી ધારના વરસાદમાં Girlfriend સાથે ફરવા જવાની છે બેસ્ટ જગ્યા, ફરવાનું નવું સરનામું
Summer Vacation: ઉનાળામાં ફરવા જવાનું પ્લાન કરતા હોવ તો પ્રકૃતિના ખોળે આવેલ ઓસમ ડુંગર સૌથી સુંદર સ્થળ છે. આ ડુંગરને તમે આકર્ષક કહો કે મનમોહક કહો, તેને જોઈને જ ટાઢક વળી જાય છે. બિઝી શિડ્યુલ લાઈફમાંથી થાક ઉતારીને ક્યાંક ફરવા જવુ હોય તો બેસ્ટ ઓપ્શન છે.
Gujarat Tourism: હવે ચોમાસું આવતાં જ ગુજરાતમાં લોકો ફરવા નીકળશે. ચોમાસા બાદ ગુજરાતમાં અનેક ફરવાના સ્થળો છે. આખી દુનિયામાં ગુજરાતીઓ જેવા ફરવાના શોખીનો ક્યાંય નહિ મળે. ગુજરાતીઓના દરેક સીઝન માટેના અલગ અલગ ડેસ્ટિનેશન હોય છે. સાથે જ ગુજરાતીઓ નવી નવી જગ્યાઓ એક્સપ્લોર કરવામાં માને છે. તેઓ સતત નવી જગ્યાની શોધમાં હોય છે. આવામાં એક નવું સરનામુ સામે આવ્યું છે. આ જગ્યા કુદરતી જાદુથી ભરેલી છે. દરેક મોસમમાં અહીનો નજારો મનમોહક હોય છે. પાટણવાવ ખાતેનો ઓસમ ડુંગર છે આકર્ષણનું કેન્દ્ર, રજાઓ ગાળવા માટે બેસ્ટ જગ્યાઓમાંથી એક છે.
8 પ્રકારના હોય છે એકસ્ટ્રા મૈરિટલ અફેર, one night stand સૌથી સરળ સાથે સૌથી જોખમી
Relationship Tips: કેમ પરિણીત પુરૂષો ઘર બહાર કરે છે લફરાં, સામે આવ્યું મોટું કારણ
SEX કરતાં સાચવજો, સેક્સ કર્યાના એક કલાકમાં જ 17 ના મોત, રિસર્ચમાં થયો ખુલાસો
યુવતિઓની આવી હોય છે સેક્સ્યુઅલ ફેન્ટસી, આ રીતે સેક્સની રાખે છે અપેક્ષા
આ છે દુનિયાની સૌથી વધુ સર્ચ કરાયેલ પોર્નસ્ટાર્સ, સોશિયલ મીડિયામાં દિવાના છે લોકો
49,000 હજારવાળો iPhone 11 ખરીદો 15 હજારમાં, Flipkart પરથી કરી શકો છો ઓર્ડર
મોટી તોંદવાળા માટે અમૃત સમાન છે આ ડ્રિંક, માત્ર 15 દિવસમાં ગાયબ થઇ જશે Belly Fat
11 રૂપિયાથી 1 લાખ સુધીની સફર, આ છે ભારતનો સૌથી મોંઘો શેર, સચિન સાથે છે સીધું કનેક્શન
એક શેરનો ભાવ એટલો કે 100 શેર હોત તો તમારી 7 પેઢીએ મજૂરી ના કરવી પડી હોત
આ શેરે આપ્યું 28,000 ટકા રિટર્ન, કોથળા ભરીને થઇ કમાણી, 1 લાખના થઇ ગયા 5 કરોડ
શું તમે પણ ઝેર નથી ખાઇ રહ્યા ને! અમૂલના રેપરમાં નકલી બટર વેચનાર રેકેટનો પર્દાફાશ
Mukesh Ambani ની પૌત્રીનું ગ્રાંડ વેલકમ, 32 ગાડીઓના સાથે ઘરે પહોંચ્યા આકાશ-શ્લોકા
Weight Loss: ઝડપથી વજન ઘટાડવું છે? આ વસ્તુઓને ડાયટમાં કરો સામેલ, 7 દિવસમાં જોવા મળશે ચમત્કાર
Viral Video: HDFC ના મેનેજરે મીટિંગમાં જૂનિયર્સને ભાંડી ગાળો, કર્મચારી સસ્પેન્ડ
કહેવાય છે કે, ભીમ સાથે હિડમ્બાની મુલાકાત અહીં જ થઇ હતી. બંનેના પ્રેમ-મિલાપ વેળાએ ભીમે હિડિમ્બાને જોરથી હિચકો નાંખતા, એવામાં એકવાર હિડિમ્બા ઓસમ પર્વત પરથી છેક નીચે તળેટીમાં ઉછળીને પડી હતી. તળેટીમાં પડતા તેના હાડકા ભાંગી ગયેલા અને તેથી જ આ જગ્યા પર આવેલા ગામનું નામ હાડફોડી પડેલું, જે ગામ આજે પણ તળેટીમાં રહેલું છે.
અહીં જાણો કયા અક્ષરવાળો યુવક બનશે તમારા માટે બેસ્ટ પાર્ટનર, કોણ વફાદાર કોણ દગાબાજ
June Masik Rashifal: આ 5 રાશિઓ માટે અશુભ છે જૂન મહિનો, થઇ શકે છે ધનહાનિ અને ચોરી
ભારતના આ ગામમાં જન્મતાં જ બાળકોના થઇ જાય છે મોત! 500 વર્ષોથી છે શ્રાપ
Cycling: 30 મિનિટ સાયકલિંગના ફાયદા જાણશો તો આજે જ ખરીદી લેશો, સાયકલ ચલાવો, ફીટ રહો
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube