Cat Snake Viral Video: સાપે હુમલો કર્યો તો તેને જીવતો જ ગળવા લાગી બિલાડી, મગજ ચક્કરે ચડી જશે
Cat Snake Viral Video: સોશ્યલ મીડિયાની દુનિયામાં ક્યારેક ક્યારેક કંઈક એવું જોવા મળી જાય છે જેના પર વિશ્વાસ કરવો મુશ્કેલ બની જાય છે. વિશ્વાસ નથી થઈ શકતો કે શું આવું પણ બની શકે. હવે કંઈક આવો જ વીડિયો ઈન્સ્ટાગ્રામ પર ધૂમ મચાવી રહ્યો છે. વીડિયો એક બીલાડીનો છે જે આરામથી ખૂણામાં બેઠી છે. પરંતુ ત્યારે અચાનક કંઈક એવું થાય છે જેનાથી મગ્ગજ ચક્કરી ખાઈ જશે.
Cat Snake Viral Video:સોશ્યલ મીડિયાની દુનિયામાં ક્યારેક ક્યારેક કંઈક એવું જોવા મળી જાય છે જેના પર વિશ્વાસ કરવો મુશ્કેલ બની જાય છે. વિશ્વાસ નથી થઈ શકતો કે શું આવું પણ બની શકે. હવે કંઈક આવો જ વીડિયો ઈન્સ્ટાગ્રામ પર ધૂમ મચાવી રહ્યો છે. વીડિયો એક બીલાડીનો છે જે આરામથી ખૂણામાં બેઠી છે. પરંતુ ત્યારે અચાનક કંઈક એવું થાય છે જેનાથી મગ્ગજ ચક્કરી ખાઈ જશે. હકીકતમાં બિલાડી પાસે અચાનક ખતરનાક સાંપ આવી ગયો અને હુમલો કરી દીધો. ફ્રેમમાં ત્યાર બાદ જે કંઈ પણ થયું તે જોવા જેવું છે.
સાંપે કર્યો બિલાડી પર હુમલો
સામે આવેલા કેટલાક સેકન્ડના વીડિયોમાં જોઈ શકાય છેકે બિલાડી આરામથી બેઠી છે અને સાંપે હુમલો કર્યો. સાંપ બિલાડીને લપેટાય જાય છે અને વારંવાર ડંખ મારે છે. જોઈને લાગે છેકે સાંપે બિલાડીને કાબુમાં કરી લીધી છે. પરંતુ ત્યારે અચાનક જ કંઈક અલગ નજારો સામે આવે છે. હકીકતમાં સાંપને હાવિ થતાં જોઈને બિલાડી પણ પલટવાર શરૂ કરી દે છે. બિલાડીએ શરૂઆતમાં સાંપ પર પંજાથી હુમલો કર્યો અને એકાએક સાંપને દબોચી લીધો. બિલાડી સાંપને મોઢેથી પકડ્યા બાદ જીવતી જ ચાવવા લાગી.
આ પણ વાંચો:
શું રાજકોટમાં રમાશે ઓસ્ટ્રેલિયા સામેની ત્રીજી ટેસ્ટ? કેમ થઈ શકે છે મેદાનમાં ફેરફાર?
12 ફેબ્રુઆરી 2023 રાશિફળઃ કોને ફળશે આજે ગ્રહોની ચાલ? જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ
અહીં જુઓ ખતરનાક વીડિયો
સાંપ પણ બિલાડીને મારવાનો પ્રયાસ કરે છે પરંતુ બિલાડીના પંજા અને દાંત સામે સાંપ હારી ગયો. આખરે હુમલો કરવા આવેલો સાંપ જાતે જ શિકાર બની ગયો. ફ્રેમમાં એક એવું દ્રશ્ય છે જે કોઈને પણ હચમચાવવે માટે પૂરતું છે. વીડિયો ઈન્સ્ટાગ્રામ પર bilal.ahm4d નામના હેન્ડલથી શેર કરવામાં આવ્યો છે. આના પર લોકો પણ કમેન્ટ કરી રહ્યા છે.
આ પણ વાંચો:
હવે ચાની ચુસ્કી કુલ્લડમાં માણવાનો સમય આવ્યો! ઓર્ડરમાં અધધ...ટકાનો વધારો
તુર્કીમાં હોટલના કાટમાળ નીચેથી મળી ભારતીયની લાશ : 5 દિવસથી હતો લાપતા
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube