Health Tips: સવારે ઉઠીને તરત ચા ગટકી જતા હોવ તો સાવધાન...થાય છે આ 5 નુકસાન, ખાસ જાણો
Health Tips: ચીન બાદ ભારત દુનિયામાં ચાનો બીજો સૌથી મોટો ઉત્પાદક દેશ છે. ચાના શોખીનોને ચા સિવાય બીજુ કોઈ વસ્તુ ખપતી નથી. પણ શું તમને એ વાતની ખબર છે કે ખાલી પેટે ચા પીવાથી અનેક પ્રકારના નુકસાન પણ થાય છે. આજે અમે તમને જણાવીશું કે ખાલી પેટે ચા પીવાથી શું નુકસાન થાય છે.
ચા ફક્ત ભારતમાં જ નહીં પરંતુ દુનિયામાં અનેક ઠેકાણે વ્યાપક પ્રમાણમાં પીવાતું પીણું છે. ભારતમાં તો ચા એક પીણું નહીં પરંતુ તેનાથી આગળ ભાવના તરીકે લેવાય છે. આ લોકપ્રિય પીણું અંગ્રેજો દ્વારા લાવવામાં આવ્યું હતું. પરંતુ સમયાંતરે તે ભારતનું એક અભિન્ન અંગ બની ગયું છે. ચીન બાદ ભારત દુનિયામાં ચાનો બીજો સૌથી મોટો ઉત્પાદક દેશ છે. ચાના શોખીનોને ચા સિવાય બીજુ કોઈ વસ્તુ ખપતી નથી. પણ શું તમને એ વાતની ખબર છે કે ખાલી પેટે ચા પીવાથી અનેક પ્રકારના નુકસાન પણ થાય છે. આજે અમે તમને જણાવીશું કે ખાલી પેટે ચા પીવાથી શું નુકસાન થાય છે.
ચા ભારતમાં એક પીણું નહીં પણ લોકો માટે ભાવનાનો સવાલ હોય છે. અંગ્રેજો દ્વારા લાવવામાં આવેલું આ પીણું સમયાંતરે ભારતીય બની ગયું. ભારતીય ભોજનની જેમ જ લોકો ચા પણ મસાલેદાર પીતા હોય છે. પછી ભલે તે દુધવાળી હોય કે દૂધ વગરની. અહીં એવા 5 કારણ જણાવવામાં આવ્યા છે જેના થકી તમે જાણી શકશો કે તમારે તમારા દિવસની શરૂઆત એક કપ ચાથી કેમ ન કરવી જોઈએ.
1. કેફીનનું પ્રમાણ
ચા અને તેમાં પણ ખાસ કરીને બ્લેક ટી તથા ગ્રીન ટીમાં કેફીન હોય છે. જ્યારે કેફીન તમને વધુ સતર્ક મહેસૂસ કરવા અને સવારે જાગવામાં મદદ કરે છે. વધુ પડતું કેફીન ગભરાહટ, ચિંતા અને ઊંઘની પેટર્નને ખેરવી શકે છે.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube