Girls Shopping: છોકરીઓ લાઈફસ્ટાઈલ પર છોકરાઓ કરતાં  વધુ ખર્ચ કરે છે. છોકરીઓ સુંદર અને આકર્ષક દેખાવાનું વધારે પસંદ કરે છે. અને આ સારા દેખાવાની ઈચ્છા માં તે હમેશા કંઈક નવા ઉપાયો કરતી હોય છે.
 
છોકરીઓને ખરીદી કરવી ખૂબ જ ગમે છે
જ્યારે પણ તમે શોપિંગ મોલ અથવા માર્કેટમાં જશો તો તમને જોવા મળશે કે છોકરીઓ તેમની મનપસંદ વસ્તુઓ ખરીદવા માં ઘણો સમય પસાર કરતી હોય છે. કારણ કે તેઓ ખરીદી કરવામાં ક્યારે પણ કોમ્પ્રોમાઇઝ કરતી નથી.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભારત સામે હારથી પાકિસ્તાની થઇ ફજેતી, સોશિયલ મીડિયા પર સામે આવ્યું મીમ્સનું પૂર
 
આ 6 વસ્તુઓ પાછળ છોકરીઓ ખૂબ જ કરે છે ખર્ચ
1. મેકઅપ પ્રોડક્ટ
2. નવા પ્રકારની લેડીઝ બેગ
3. મોંઘી જ્વેલરી
4. બહારની ખાણી-પાણી
5. કપડા
6. ફૂટવેર


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube