Advantages and Disadvantages of Nail Rubbing: હકિકતમાં યોગમાં ઘણા પ્રકારના આસન હોય છે. તેમાંથી એક આસનનું નામ છે બાલયમ આસન (Balayam). આ આસન રિફ્લેક્સોલોજીના સિદ્ધાંત પર કામ કરે છે. મેડિકલ એક્સપર્ટોના અનુસાર તમારા નખ રક્ત ધમનીઓ દ્વારા માથાના તંત્રિકા સાથે જોડાયેલી હોય છે. એવામાં જ્યારે તમે બંને હાથના નખને પરસ્પર ઘસો (Nail Rubbing) છો તો તેનાથી બ્લડ સપ્લાય ઝડપી થાય છે, જેનાથી માથમાં પણ લોહીનો સપ્લાય વધી જાય છે અને વાળના વિકાસ  (Hair Growth) મદદ મળે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: પીળા દાંત સફેદ મોતી જેવા ચમકાવવા છે તો 5 રૂપિયા કરી લો ખર્ચ, હસતા નહી આવે શરમ
આ પણ વાંચો: Elaichi Remedy: નોકરીની સમસ્યા અને આર્થિક તંગી પડે છે તો આ ઉપાયો અજમાવો, મળશે જબરદસ્ત પ્રગતિ
આ પણ વાંચો: Side Effects: તમને નવરા બેઠા છે આ આદત, ઘણીવાર આ મજા તમને પડી શકે છે ભારે


આ લોકો ન ઘસે હાથના નખ
યોગ ગુરૂઓનું કહેવું છે કે આ આસન આમ તો બધા લોકો માટે ફાયદાકારક છે પરંતુ ડાયાબિટીસના રોગીઓ અને ગર્ભવતી મહિલાઓને આ આસનથી બચવું જોઇએ. તેનું કારણ એ છે કે બાલયમ આસન (Balayam) કરવાથી શરીરમાં બ્લડ પ્રેશર વધી જાય છે, જેના લીધે પ્રેગ્નેસી દરમિયાન ગર્ભાશયમાં સંકોચન થઇ શકે છે. તમારી એંજિયોગ્રાફી અથવા સર્જરી કરાવી ચૂકેલા લોકોને પણ આ આસનને ન કરવું જોઇએ. તેના લીધે તેમને સમસ્યા થઇ શકે છે. 


આ પણ વાંચો: બોલિવૂડની બલાઓ, એક્ટિંગથી વધુ બોલ્ડનેસથી રહે ચર્ચામાં, ઈન્ટરનેટનો વધારે છે પારો
આ પણ વાંચો: Side Effects: તમને નવરા બેઠા છે આ આદત, ઘણીવાર આ મજા તમને પડી શકે છે ભારે
આ પણ વાંચો: રાતે સૂતા પહેલાં ખાઓ આ એક વસ્તુ : ઘોડા જેવી મળશે તાકાત, બૂસ્ટર ડોઝ સાબિત થશે


કેરાટીન પ્રોટીનના વિકાસમાં ફાયદો
એક્સપર્ટોનું કહેવું છે કે વાળનો વિકાસ કોર્ટિકલ કોશિકાઓના લીધે થાય છે આ કોશિકાઓ કેરાટિન નામના પ્રોટીનથી બનેલી હોય છે. જ્યારે નખને એક સાથે ઘસવામાં આવે છે તો તેનાથા કેરાટીનાના વિકાસને પ્રોત્સાહન મળે છે. જેથી કોર્ટિકલ કોશિકાઓ બને છે અને માથાના વાળ મજબૂત થાય છે. 


(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી ઘરેલૂ નુસખા અને સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. તેને અપનાવતાં પહેલાં ડોક્ટરની સલાહ જરૂર લો. ZEE 24 KALAK તેની પુષ્ટિ કરતું નથી.)


આ પણ વાંચો: Corona Case: કોરોનાના વધતા જતા કેસો વચ્ચે આરોગ્ય મંત્રાલયની નવી એડવાઈઝરી જાહેર
આ પણ વાંચો: પેનિસની સાઈઝ થઈ રહી છે નાની તો પુરૂષો ચેતજો, આ 5 આદતો સુધારી દેજો નહીતર પત્ની...
આ પણ વાંચો: IPL 2023: ધોનીને એમ જ નથી કહેવાતો 'કિંગ ઑફ સિક્સર' , જુઓ આ રેકોર્ડ; ખાતરી થઈ જશે


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube