નવી દિલ્હી: ઘણી વખત જોવામાં આવે છે કે જયારે કોઈ રડે છે, આંસુની ધારા પહેલેથી જ તેમની આંખોમાં આવે છે. ક્યારેક લોકો તેને મગરમચ્છના આંસુ કહે છે. પરંતુ ક્યારેક તમારું ધ્યાન ગયું હોય તો મોટી વ્યક્તિ રડતી હોય ત્યારે આંસુ નીકળતા વાર નથી લગતી, પરંતુ જો નવજાત શિશુ રડે તો તેનો ચહેરો લાલ બની શકે છે પણ તેની આંખોમાંથી આંસુ નીકળતા નથી. આ પાછળનું કારણ શું છે? આજે અમારા લેખ વાંચીને તેના પાછળના કારણો વિષે તમને જાગૃત કરવા જઈ રહ્યા છીએ તો, પછી નવા જન્મેલા બાળકોની  આંખોથી કામ આંસુ નઈ આવતા?


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જો તમે હાલમાં જ મમ્મી બનવાનો અહેસાસ લીધો હોય, અથવા તમારા કુંટુંબમાં કોઈ બાળકનો જન્મ થયો છે, તો તમારા માટે આ સમાચાર બહુ જ ખુશીના બની રહે છે. પરંતુ બાળકના રડવાના અવાજથી માતાનું કાળજું ભરાઈ આવે છે. બાળક રડે એટલે પરિવારમાં બધા તેને શાંત કરવા બેસે છે. કહેવાય છે કે, બાળકના જન્મ બાદ તેના રડવાની આ આદત બહુ જ સારી માનવામાં આવે છે. બાળકને ભૂખ લાગવી, તરસ લાગવી, ઊંઘ આવવી, પેશાબ કરવી કે ડાયપર બદલવાની કોઈ પણ બાબત હોય એ દરેક તે રડીને વ્યક્ત કરે છે. તમે એવું અનુભવ્યું હશે કે, નવજાત બાળક રડતા વખતે બહુ જ જોર-જોરથી બૂમો પણ પાડે છે. પરંતુ ક્યારેય તેમના આંખમાંથી આંસુ નથી આવતા. જેનું કારણ જાણીને તમે પણ આશ્ચર્ય પામશો.


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube