Polygamy Tradition: મહિલાઓ પ્રત્યે આપણો સમાજ એક સમયે ખુબ નિર્દયી હતો. મહિલાઓને પુરુષ સમોવડા અધિકાર મળતા નહતા. મહિલાઓ હંમેશા પડદામાં રહેતી હતી. મહિલાઓ એ એશોઆરામ નહતી ભોગવી શકતી  જેના પર પુરુષો ફક્ત પોતાનો અધિકાર સમજતા હતા. પરંતુ જેમ જેમ સમય વીતતો ગયો મહિલાઓ સશક્ત થતી ગઈ. આજે મહિલાઓ અને પુરુષોમાં કોઈ અંતર નથી. પરંતુ કેટલીક જગ્યાઓ એવી પણ છે જ્યાં મહિલાઓ હજુ પણ જૂની પરંપરાઓ નિભાવવી પડે છે. જેમાથી એક છે બહુપતિ પ્રથા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જો કે આધુનિક સમયમાં બહુપતિ લગ્નને માન્ય ગણવામાં આવતા નથી. અને કેટલાક દેશોમાં તો તેને  કાનૂની રીતે પ્રતિબંધિત કરાયા છે. આ ઉપરાંત બહુપતિ લગ્નના કેટલાક નકારાત્મક પ્રભાવ પણ હોઈ શકે છે. જેમ કે મહિલાઓના વધુ શોષણ અને પુરુષોના સંતાનો વચ્ચે વધુ સંઘર્ષ.


અત્રે જણાવવાનું કે થોડા વર્ષો પહેલા સુધી હિમાચલ પ્રદેશ અને અરુણાચલ પ્રદેશમાં આવા લગ્નોના સમાચાર આવતા રહેતા હતા. કિન્નોરમાં બહુપતિ વિવાહ વદુ પ્રચલિત હતા. છેલ્લા લગભગ 10 વર્ષમાં આ પ્રથા વિશે બહુ ઓછું સાંભળવામાં આવ્યું છે. પરંતુ તિબ્બતમાં આ પ્રથા આજે પણ સાંભળવા મળે છે. લગ્ન બાદ સૌથી પહેલા પત્ની સાથે મોટો ભાઈ સમય વિતાવે છે. ત્યારબાદ ઉમર પ્રમાણે તમામ ભાઈ પત્ની સાથે સમય વિતાવે છે. 


ભોજન બનાવવા માટે માટીના વાસણનો ઉપયોગ કરતા પહેલા જાણી લો આ વાત, નહીં તો થશે નુકસાન


શું તમારો પાર્ટનર તમારાથી નારાજ છે? રિસાયેલાં પાર્ટનરને મનાવવા અપનાવો આ રીત


બટાકા બહુ ભાવતા હોય તો જાણી લેજો આ વાત, નહીં તો ડોક્ટર પણ નહીં પકડે હાથ!


આજના સમયમાં બહુપતિ પ્રથાથી બચવા માટે શિક્ષણ અને જાગૃતતાનું વધુ મહત્વ છે જેથી કરીને લોકો આ પ્રકારની જૂની પરંપરાઓથી દૂર રહે અને પોતાની જવાબદારીઓ સારી રીતે નીભાવી શકે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube