દૂધમાં ચાંદલો નાંખતા જ કમાલ થઈ ગયો, મહિલાઓ આ દેશી જુગાડ લોકોમાં પોપ્યુલર થયો
Kitchen Jugaad video : દૂધ અને ચાંદલાના ઉપાયનો વીડિયો એક ગૃહિણીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો છે. ગૃહિણી પાસે ઘરગથ્થુ જુગાડ વધુ હોય છે. આવી અનેક ગૃહિણીઓ સોશિયલ મીડિયા પર વીડિયો શેર કરતી હોય છે
Trending Reels : દૂધ અને ચાંદલો બંને અલગ અલગ વસ્તુ છે. એક ખાણીપીણીની વસ્તુ છે, અને બીજી શ્રૃંગારની. આ બંનેનો એકબીજા સાથે કોઈ સંબંધ નથી. તેથી બંનેને એકબીજા સાથે ક્યારેય વિચાર ન કરી શકાય. પરંતુ હવે દૂધ પર ચાંદલો લગવાવાનો કમાલ વાંચીને તમે બેહોશ થઈ જો. આશ્યર્ચ લાગ્યું ને તમને પણ. પરંતુ આ વિચિત્ર પણ જબરદસ્ત જુગાડ છે. હાલ આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ ઉપાયનો પરિણામ એકવાર જોઈ લેશો તો તમે પણ તેને દરરોજ કરશો.
દૂધ અને ચાંદલાના ઉપાયનો વીડિયો એક ગૃહિણીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો છે. ગૃહિણી પાસે ઘરગથ્થુ જુગાડ વધુ હોય છે. આવી અનેક ગૃહિણીઓ સોશિયલ મીડિયા પર વીડિયો શેર કરતી હોય છે. આવી જ એક ગૃહિણીએ વીડિયો શેર કર્યો છે. આ વીડિયો તમને વિચિત્ર જરૂર લાગશે. પરંતુ પરિણામ જોઈને તમને ધક્કો લાગશે.
Fathers Day: પાઈ પાઈ ભેગી કરીને એક ચાવાળાએ ત્રણ દીકરીઓને બનાવી કુસ્તી ચેમ્પિયન
વીડિયોમાં તમે જોઈ શકો છો કે, ગૃહિણીએ એક ચાંદલાનું પેકેટ લીધું અને એક વાડીમાં દૂધ લીધું. મહિલાએ વીડિયોમાં બતાવ્યું કે, મહિલાએ મલાઈવાળું દૂધ લીધુ અને હાથ પર લગાવ્યું. દૂધની જગ્યાએ તમે મલાઈનો પણ ઉપયોગ કરી શકો છો. આવુ મહિલાએ કહ્યું. પછી મહિલાએ ચાંદલો પેકેટમાંથી કાઢીને દૂધ લગાવેલી જગ્યા પર ચાંદલો લગાવ્યો.
ઉત્તર ગુજરાતમાં આભ ફાટ્યું, વાવાઝોડાની અસરને કારણે 4 જિલ્લામાં તબાહી જ તબાહી
વીડિયોમાં બતાવેલો ઉપયોગ તમે પણ કરી શકો છો. જો તમે કપાળ પર ચાંદલો લગાવો છો તો તમે પણ દૂધ અને મલાઈ લગાવીને ચાંદલો લગાવો. જેથી તમને કોઈ ગુંદરની કોઈ આડઅસર ન થાય. આવો દાવો ગૃહિણીએ વીડિયોમાં કર્યો છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી જનરલ માહિતી પર આધારિત છે. ઝી મીડિયા આ અંગેની પુષ્ટી કરતું નથી.)
વાવાઝોડાને કારણે ઉત્તર ગુજરાતમાં પૂર, મોડી રાતે ફસાયેલા 8 લોકોના રેસ્ક્યૂ કરાયા