Yellow teeth cleaning: દાંતની આ પીળાશ તમારી સ્માઇલની સુંદરતાને ઓછી કરી દે છે. જો તમે પણ સ્માઇલની સુંદરતાને યથાવત રાખવા માંગો છો તો કિચનમાં રાખેલી આ વસ્તુ તમારી મદદ કરી શકે છે. આ ઘરેલુ નુસખા તમારા દાંતને મોતી જેવા ચમકાવી દેશે.  હાલના સમયમાં મોટાભાગના લોકોના દાંત પીળા અને પાયરિયા એક સામાન્ય વાત બની ગઇ છે. આ કંડીશનમાં લોકોના દાંતની ઉપર એક પીળી પરત જામી જાય છે. દાંતની આ પીળાશ તમારી સ્માઇલની સુંદરતાને ઓછી કરી દે છે. જો તમે પણ સ્માઇલની સુંદરતાને યથાવત રાખવા માંગો છો તો કિચનમાં રાખેલી આ વસ્તુ તમારી મદદ કરી શકે છે. આ ઘરેલુ નુસખા તમારા દાંતને મોતી જેવા ચમકાવી દેશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ રીતે દૂર થશે દાંતની પીળાશ
જો તમને બેકિંગ સોડાનો સ્વાદ પસંદ નથી તો તમે હર્બલ પાવડરનો પણ ઉપયોગ કરી શકો છો. લીમડો, તુલસી અને બેકિંગ સોડા પાવડરને બરાબર માત્રામાં મિક્સ કરીને તૈયાર શકી શકાય છે. તેમાં તમે 1 અથવા 2 લવિંગ વાટીને મિક્સ કરી શકો છો. તેને બ્રશની મદદથી દાંત પર ઘસો. આમ કરવાથી દાંતની પીળાશમાંથી છુટકારો મળશે. 


આ પણ વાંચો: Side Effects: તમને નવરા બેઠા છે આ આદત, ઘણીવાર આ મજા તમને પડી શકે છે ભારે
આ પણ વાંચો: રાતે સૂતા પહેલાં ખાઓ આ એક વસ્તુ : ઘોડા જેવી મળશે તાકાત, બૂસ્ટર ડોઝ સાબિત થશે
આ પણ વાંચો: રાહુલ ગાંધી કેટલા શિક્ષિત છે? દહેરાદૂનથી  Harvard University સુધીની સંપૂર્ણ વિગતો


કિચનમાં રાખેલા બેકિંગ સોડા તમારા દાંતને ચમકાવવામાં મદદ કરી શકે છે. તમારે બસ એટલું છે કે એક ચમચી બેકિંગ સોડામાં પાણી મિક્સ કરી એક પેસ્ટ તૈયાર કરવાની છે. આ પેસ્ટને બ્રશની મદદથી દાંત પર ઘસવાની છે. તેનાથી તમારા દાંત મોતીની માફક ચમકવા લાગશે. તમને જણાવી દઇએ કે આ તમારા મોંઢાની દુર્ગંધને પણ દૂર કરશે અને પાયરિયાની સમસ્યામાંથી પણ છુટકારો મળશે. 


આ નુસખો ઘણા લોકો જાણે છે. આજકાલ બજારમાં સંતરાની ભરમાર છે. સંતરા ખાધા પછી તેની છાલ સામાન્ય રીત લોકો ફેંકી દે છે પરંતુ આ છલને લઇને દાંત પર ઘસવાથી પણ દાંતની ચમક પાછી આવે છે. આ મોંઢામાંથી દુર્ગંધને દૂર કરે છે. 


(Disclaimer:અહીં આપવામાં આવેલી જાણકારી નુસખા અને સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. તેને અપનાવતાં પહેલાં ડોક્ટરની સલાહ જરૂર લો. ZEE 24 KALAK તેની પુષ્ટિ કરતું નથી. ) 


આ પણ વાંચો: Gold Rate Today : સોના-ચાંદીના ભાવ ફરી આસમાને, 10 ગ્રામ સોનાના ભાવ બજેટની બહાર
આ પણ વાંચો: Pending Financial Work: માત્ર એક અઠવાડિયું, આજે જ પૂરા કરી લેજો કામ, નહીં તો પસ્તાશો
આ પણ વાંચો: PM એ લોન્ચ કરી આ ખાસ App: હવે ન તો પાઈપલાઈન તૂટશે અને ન તો ઈન્ટરનેટ કનેક્શન કપાશે


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube