Creamy And Tasty Coffee: ઘરે મહેમાન આવે ત્યારે જ્યુસ, લસ્સી અને શરબત જેવી વસ્તુઓ બનાવીને તમે કંટાળી ગયા છો તો આજે તમને એક મસ્ત વસ્તુ ઘરે સરળતાથી બનાવવાની રીત જણાવીએ. આ વસ્તુ છે કેફે જેવી જ ક્રીમી કોફી. આજે તમને જણાવીએ કે તમે ઘરે કેફે જેવી જ ક્રીમી કોફી કેવી રીતે બનાવી શકો છો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


કોફી બનાવવાની સામગ્રી


આ પણ વાંચો:


ડેન્ગ્યુ-મલેરિયા સહિતની બીમારીઓ તમારાથી રહેશે દુર, એવી જોરદાર છે આ 5 દેશી દવાઓ


આ રાજ્યના ચોખા હોય છે ખાસ, ડાયાબિટીસના દર્દી ખાઈ શકે છે બે હાથે, નથી વધતુ બ્લડ સુગર


ફળને કાપી તેના પર મરી-મસાલા ભભરાવીને ખાવાથી જીભને ચટાકો લાગશે પણ થશે આ નુકસાન


કોફી પાવડર - 4 ચમચી
ફુલ ક્રીમ દૂધ - 4 કપ
ખાંડ  - 3/4 કપ
ચોકલેટ સીરપ  


કોફી બનાવવાની રીત


સૌપ્રથમ જે ગ્લાસમાં કોફી કાઢવી છે તેમાં ચોકલેટ સીરપ લગાવી તેને ફ્રીજમાં રાખો. હવે અન્ય એક કપમાં 2 ચમચી નવશેકું પાણી લેવું તેમાં કોફી પાવડર ઉમેરો અને સારી રીતે મિક્સ કરો. થોડીવાર બાદ તેમાં દૂધ, ખાંડ અને આઈસ ક્યુબ ઉમેરી મિક્સરમાં ચર્ન કરો. 5થી 10 મિનિટ તેને ચર્ન કર્યા બાદ ફ્રીજમાં રાખેલા ગ્લાસમાં તેને રેડી સર્વ કરો.