ગરોળી એક સરિસૃપ પ્રાણી છે. જોયા બાદ તમને ડર લાગતો હોય તો તમારે ગભરાવાની જરૂર નથી. કેટલાક સરળ ઘરગથ્થું ઉપચાર દ્વારા તેને બહારનો રસ્તો બતાવી શકાય છે. ચાલો જાણીએ કઇ યુક્તિઓ તમારા માટે શાંતિનો સ્ત્રોત બની શકે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગરોળીથી આ રીતે મેળવો છુટકારો


1. મરી સ્પ્રે
તમે આ મસાલાને પીસીને ઘરે કાળા મરીનો સ્પ્રે તૈયાર કરી શકો છો. અથવા તો તમે બજારમાંથી તેની બોટલ પણ ખરીદી શકો છો. જો તમે આ કરો છો. તો ગરોળી પરેશાન થઈ જાય છે, અને પછી આજુબાજુ ફરકતી નથી


2. ડુંગળી- લસણ
જ્યાં ગરોળી સૌથી વધુ દેખાય છે તે સ્થાનોને ચિહ્નિત કરો, જેમ કે રસોડું, ઘરનો ખૂણો, દિવાલ અને શાફ્ટની બારી. આવા વિસ્તારોમાં ડુંગળી અને લસણ રાખો. વાસ્તવમાં ગરોળીને તેમની ગંધ બિલકુલ પસંદ નથી અને તે તેની પૂંછડી દબાવીને ભાગી જાય છે.


3. એગશેલ્સ
 ઈંડાનું ઓમલેટ બનાવતી વખતે તેને છેડાની બાજુથી તોડી નાખો અને પછી જ્યાં ગરોળી આવે છે ત્યાં તેને લટકાવી દો. ગરોળી ઈંડાના છીપની ગંધથી પરેશાન થઈ જાય છે અને તે જગ્યાએથી જતી રહે છે.


4. તમારા ACનું ટેમ્પરેચર લો કરો
 જો તમારે ACવાળો રૂપ હોય તો અને તમને ગરોળીને ભગાડવા માગો છો. તો એર કન્ડીશનનું તાપાનને ઓછું કરો. રોળીને ઠંડુ વાતાવરણ પસંદ ન હોવાથી ઠંડું તાપમાન કામમાં આવશે.