Kiss Benefits: કીસ કરવા પાછળ વિજ્ઞાન કામ કરે છે. આખરે આવું કેમ છે કે આ આપણને ગમે છે? એક કીસ કરવામાં ઘણી માંસપેશીઓનો ઉપયોગ થાય છે. જેમાં 26 કેલેરી સુધી ખર્ચ થાય છે. વૈજ્ઞાનિકના અનુસાર, પાર્ટનર જો 10 સેકન્ડ કરી તો લગભગ 8 કરોડ બેક્ટેરિયા એકબીજાને શેર કરે છે. આ વાત સાંભળવામાં વિચિત્ર લાગતું હશે. તેના ઘણા ફાયદા પણ છે તો ઘણા નુકસાન. કીસ કરવાથી એક ખાસ પ્રકારની અનુભૂતિ થાય છે. તેનો સંબંધ તમારા બાળપણ સાથે હોય છે. કીસ (Kiss Scientific Facts) મગજના એક ભાગને સક્રિય કરી દે છે જેનાથી ઇમોશન અને વિચારસણી પર અસર પડે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બે લોકોની કીસ કઇ વસ્તુઓનું કરે છે આદાન પ્રદાન
બે લોકો જ્યારે હોઠો વડે કીસ કરે છે તો સરેરાશ 9 મિલીગ્રામ પાણી, 0.7 મિલીગ્રામ પ્રોટીન, 0.18 મિલીગ્રામ ઓર્ગેનિક કમ્પાઉંડ્સ, 0.71 મિલીગ્રામ ફેટ્સ અને .45 મિલીગ્રામ સોડિયમ ક્લોરાઇડનું આદન પ્રદાન થાય છે. આ ઉપરાંત લગભગ 2 થી 26  કેલરી દર મિનિટે ખર્ચ થાય છે અને એક કીસને કરવા માટે 30 પ્રકારની માંસપેશીઓનો ઉપયોગ થાય છે. 


આ પણ વાંચો:  CNG કીટ લગાવી દીધી પરંતુ જો આ વાતનું ધ્યાન નહીં રાખો તો તમારી મુશ્કેલી વધી જશે
આ પણ વાંચો:  આ છે દુનિયાનો સૌથી રહસ્યમય કુંડ, જેની ઉંડાઈ વિશે આજ સુધી વિજ્ઞાન પણ જાણી શક્યું નથી
આ પણ વાંચો:  ChatGPT ની મદદથી લાખોપતિ બન્યો વ્યક્તિ, 24 કલાકમાં ઉભી કરી દીધી કંપની


કીસ કરવાથી આવે છે સુરક્ષાની ભાવના? 
એક રિપોર્ટ અનુસાર બાળપણમાં સતત કીસ અને હોઠોની ઉત્તેજનાના લીધે પ્રેમ અને સુરક્ષાનો ભાવ આવે છે. તેના લીધે આગળ પણ કિસ માટે એવી જ અનુભૂતિ આવે છે. 


હોઠના છેડે હોય છે નર્વ ન્યૂરોન્સ
રિપોર્ટ અનુસાર જનનાંગના ઉપરાંત હોઠના છેડે પણ પણ નર્વ ન્યૂરોન્સ હોય છે. આટલા શરીરના કોઇપણ ભાગે પણ હોતા નથી. આંખની ઠીક નીચે સિબેસિયસ ગ્રંથીઓ હોય છે જે અનોખી ગંધ ઉત્પન્ન કરે છે. 


આ પણ વાંચો: કોઈ પણ ભોગે સફળતા મેળવવાનું ઝૂનૂન હોય છે આ રાશિની છોકરીઓમાં, કરે છે ખૂબ પ્રગતિ
આ પણ વાંચો: Twitter પછી, Facebook-Instagram એ શરૂ કરી Paid સેવા, જાણો પ્રક્રિયા
આ પણ વાંચો: EV ખરીદવાનું સપનું પૂરું કરો, 15 લાખની અંદર મળશે આ શાનદાર રેન્જવાળી કાર


કોઇને અડવાથી કેમ થાય છે ખાસ અનુભવ
જ્યારે પણ કોઇને અડીએ છીએ તો ખાસ અનુભવ થાય છે. જ્યારે પણ કોઇ હોઠથી કોઇ બીજાને અડીએ છીએ તો તેમાં તમારા સ્પર્શની અનોખી અનુભૂતિ હોય છે. કારણ કે હોઠ એકદમ સંવેદનશીલ હોય છે. 


કિસ કરવાથી વધે ઇમ્યુનિટી
જ્યારે પાર્ટનરને કીસ કરો છો તો મગજમાંથી ઘણા પ્રકારના કેમિકલ નિકળે છે, જેનાથી મગજને શાંત કરવામાં મદદ મળે છે. તેનાથી ટેંશન ખતમ થતું નથી પરંતુ તમારું મગજ પણ ફ્રેશ થાય છે. તમને જાણીને આશ્વર્ય થશે કે જ્યારે હોઠ વડે કીસ કરવામાં આવે છે તો કીટાણુઓના સંપર્કમાં આવવાથી ઇમ્યુનિટી પણ વધે છે.


આ પણ વાંચો: Summer Tips: ઉનાળામાં નહીં થાય આ બિમારીઓનો એટેક, સવારે ખાલી પેટ કરો ફક્ત આ એક કામ
આ પણ વાંચો: આ છે દુનિયાનો સૌથી રહસ્યમય કુંડ, જેની ઉંડાઈ વિશે આજ સુધી વિજ્ઞાન પણ જાણી શક્યું નથી
આ પણ વાંચો: આ ત્રણ ગ્રહોની યુતિ દેશમાં મચાવી શકે છે તાંડવ, ભૂકંપ-આર્થિક સંકટની સંભાવના


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube