How To Make Super Soft Roti With Ice: ગરમીમાં લોટ બાંધવો અને તેની રોટલીઓ બનાવવી ઘણા લોકો માટે સૌથી ભારે કામ હોય છે. તો બીજી તરફ ઓફિસ જનાર મહિલાઓ પાસે એટલો સમય પણ હોતો નથી કે તે વારંવાર લોથ બાંધે અને રોટલીઓ બનાવે. ગરમીમાં મોટાભાગે પ્રોબ્લમ રહે છે કે લોટ બાંધ્યા પછી જો થોડીવાર મુકી દેવામાં આવે તો તે કાળો પડી જાય છે. ઘણીવાર ગરમીના કારણે લોટમાં ખટાશ આવી જાય છે. એટલું જ નહી, આ લોટની રોટલીઓ સારી બનતી નથી (What is the trick for soft roti). તમારી આ પરેશાનીનો ઉકેલ કરશે બરફનો ઠંડો ઠંડો ક્યૂબ. આજે તમને આ પરેશાનીથી બચવાની કેટલી એવી સરળ અને કારગર ટિપ્સ બતાવીશું કે હવે લોટ કાળો પડશે નહી.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શુક્રનું ગોચર આ 2 રાશિવાળાનું છીનવું લેશે સુખ-ચેન, બેહાલ બની જશે જીંદગી
ભારતમાં ઘટી રહી છે હિંદુઓની સંખ્યા, વધી મુસ્લિમોની વસ્તી, પાકિસ્તાનમાં ખરાબ હાલત


બાંધેલા લોટને કાળો પડતાં કેવી રીતે બચાવવો
જ્યારે પણ લોટ બાંધવાની વાત આવે છે, તમને સલાહ આપવામાં આવે છે કે લોટને નવસેકા ગરમ પાણીમાં બાંધવો જોઇએ, તેનાથી લોટ નરમ રહે છે. પરંતુ આજે અમે તમને તેનાથી ઉલટું કરવા કહીશું. જ્યારે પણ તમરે લોટ સ્ટોર કરી રાખવાનો હોય, અથવા પછી લોટ તમારે મોડા સુધી રાખવાનો છે અને કાળો ન પડે તો તમારે લોટ બાંધતી વખતે પાણીમાં બરફના બે ટુકડા નાખી દો. હવે આ એકદમ ઠંડા અને ચિલ્ડ પાણીથી લોટ બાંધશો તો કાળો નહી પડે. 


બજારમાં બૂમ પડાવે છે સોનું, મરી ગ્યા...ફરી સોના-ચાંદીના ભાવમાં થયો આટલો વધારો
દરરોજ સવારે ટેટી ખાશો તો રહેશો તાજામાજા, બિમારીઓ આસપાસ પણ નહી ફરકે


તેની પાછળનું કારણ છે ઠંડા પાણીથી લોટ બાંધતાં પરર્મેંટેશન પ્રોસેસ સ્લો થઇ જાય છે. તેનાથી લોટ જલદી કાળો પડતો નથી અને ના તો તેમાં ખટાસ આવે છે. તમે ભલે લોટને એક એરટાઇટ ડબ્બામાં રાખીને ફ્રીજમાં પણ સ્ટોર કરી શકો છો. 


Solar Storm:ધરતી સાથે ટકરાશે શક્તિશાળી સૌર વાવાઝોડું, અંધારામાં ડૂબી શકે છે અનેક દેશ
Aadhaar વડે નિકાળી શકશો કેશ, પિન ઝંઝટ ખતમ, ના તો OTP જરૂર


ફ્રીજમાં કેવી રીતે સ્ટોર કરશો લોટ
- ઘણીવાર કામ સરળ બનાવવા માટે સ્ત્રીઓ ફ્રિજમાં લોટ સ્ટોર કરે છે. પરંતુ ફ્રીજમાં રાખેલો લોટ કાળો થઈ જાય છે. આ માટે હંમેશા 2 ટ્રિક્સ ફોલો કરો.
- જ્યારે પણ તમે લોટને ફ્રીજમાં રાખો ત્યારે તેને એરટાઈટ ડબ્બામાં રાખો અને પ્લાસ્ટિકનો ઉપયોગ કરશો નહીં. પ્લાસ્ટિકમાં વસ્તુઓ બગડે છે.
- લોટને સ્ટોર કરતા પહેલા તેના પર તેલ લગાવો. આ લોટને ફ્રીજમાં રાખવામાં આવે ત્યારે તેના પર જે પોપડી પડે છે તે નહી થાય. 


Upcoming SUV: 1,2 નહી ભારતમાં ટૂંક સમયમાં લોન્ચ થશે આ 6 નવી SUV
New Maruti Swift જોઇને તમે પણ કહેશો- કાળું ટીલું કરી દો, ક્યાંક નજર ન લાગી જાય...!