Books Must Read: આજના જમાનામાં યંગ જનરેશનના ઘણા યુવાનોમાં ટેવ જોવા મળી છે કે તે રાત્રે સૂતાં પહેલાં અથવા ક્યાંક ટ્રાવેલ કરતા પહેલાં કોઇને કોઇ સ્ટોરી બુક, નોવેલ, મોટિવેશનલ સ્ટોરીને વાંચવાનું પસંદ કરે છે.  જેમ કે આપણે બધા જાણીએ છીએ કે પુસ્તકો વાંચવા દરેકને ગમતું નથી, પરંતુ કેટલાક લોકો એવા હોય છે, જેમનો શોખ જ રીડિંગ હોય છે. એટલા માટે આજે અમે તમને કેટલાક એવા પુસ્તકો વિશે જણાવીશું, જેને દરેક વ્યક્તિએ વાંચવી જોઇએ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ ખાસ વાંચોઃ Top Tourist Spot: ગુજરાતના આ સ્થળો નથી જોયા તો શું જોયું, બુમો પાડીને થાકયો બચ્ચન! આ છે અમદાવાદ નજીકની જન્નત જેવી જગ્યાઓ, સાથે પ્રિયમ હોય કે પરિવાર બધાને પડશે મોજ 100-200 રૂપિયાનું પેટ્રોલ પુરાવવાની આદત હોય તો ચેતજો, આ રીતે થઈ રહી છે છેતરપિંડી... ગુજરાત સત્તર અને બાસમતીને મુકો બાજુમાં, આ ચોખા ખાઈને ઘરડા પણ થઈ જાય છે જવાન!


1. વોર એન્ડ પીસ  (War and Peace)-
આ બુક પ્રસિદ્ધ રશિયન ઉપન્યાસકાર લિયો ટોલસ્ટોય દ્વારા લખવામાં આવી, જે તેમની એક વિંટેજ ક્લાસિક રચના છે. આ બુક આજે પણ રીડર્સના દિલમાં ઘર બનાવી ગઇ છે. 


2. ધ જંગલ બુક (The Jungle Book)-
'ધ જંગલ બુક' રૂડયાર્ડ કિપલિંગનું એકદમ શાનદાર પુસ્તક છે, જેને દરેક ઉંમરના લોકો વાંચવાનું પસંદ કરે છે.


આ પણ ખાસ વાંચોઃ
હીરો, વિલન અને પોલીસ બધા જ વાપરે છે આ ગાડી! રસ્તા પર નીકળશો તો જોતા રહેશે લોકો
70 ની એવરેજવાળી બાઈક માત્ર 22 હજારમાં! ઘર ખુલ્લું રાખીને બાઈક લેવા દોડી પબ્લિક!
કેમ મોટાભાગના લોકો ખરીદે છે આ જ બાઈક? જાણો બીજી કંપનીઓ આવે છે પણ કેમ નથી ચાલતી
​શું બંધ થઈ રહી છે ભારતની આ સૌથી પોપ્યુલર કાર? લાખો ગ્રાહકો કરી રહ્યાં છે પૂછપરછ 


3. અન્ના કેરેનિના  (Anna Karenina)-
લિયો ટોલસ્ટોયની વધુ એક શાનદાર પુસ્તક 'અન્ના કેરેનિના' પોતાની બેજોડ કહાની માટે વાચકોની પસંદ બની ગઇ છે. 


4. ધ બ્રધર્સ કારામાઝોવ  (The Brothers Karamazov)-
રૂશિયન ઉપન્યાસકાર ફ્લોદોર દોસ્તોવસ્કીની 'ધ બ્રધર્સ કારામાજોવ' એક એવું પુસ્તક છે, જેને દરેક વાચકે વાંચવું જરૂરી છે. તમને જણાવી દઇએ કે પુસ્તકના ચાર ભાગ છે. 


5. ક્રાઇમ એન્ડ પનિશમેંટ (Crime and Punishment)-
ફ્યોદોર દોસ્તોવસ્કી દ્રારા જ લખવામાં આવેલી વધુ એક બુક 'ક્રાઇમ એન્ડ પનિશમેંટ' એક વિંટેજ ક્લાસિક છે, જેને સાચાર વાચકો દ્વારા વાંચવી જરૂરી છે. 


આ પણ ખાસ વાંચોઃ
ચાલુ મેચમાં કોહલી જોડે બાખડ્યો પંડ્યાં! માથે ચઢ્યો છે કેપ્ટનશીપનો ઘમંડ, Video Viral
ટીમ ઈન્ડિયાના આ ખેલાડીએ અચાનક લીધો મોટો નિર્ણય, હવે તે બીજા દેશમાં રમતો દેખાશે!
FIFA World Cup 2026: અચાનક કેમ બદલાઈ ગયું ફૂટબોલ વર્લ્ડકપનું ફોર્મેટ?


6. ધ 1011 અરેબિયન નાઇટ્સ (The 1001 Arabian Nights)-
લેખક એંડ્રયૂ લેંગ દ્રારા લખવામાં આવેલી 'ધ અરેબિયન નાઇટ્સ' ને વાંચ્યા વિના પુસ્તકોની યાદી પુરી થઇ ન શકે. 


7. જેન આઇરે (Jane Eyre)-
જેન આઇરે એક ઓટોબાયોગ્રાફી છે, જેને ચાર્લોટ બ્રોંટે દ્વારા લખવામાં આવી છે. આ પુસ્તક પણ કોઇપણ કિંમતે જરૂર વાંચવું જોઇએ. 


8. ધ મર્ચંટ ઓફ વેનિસ (The Merchant of Venice)-
મહાન લેખક વિલિયમ શેક્સપિયરની બુક 'ધ મર્ચેંટ ઓફ વેનિસ' પ્રેમ અને લોભની કહાની કહે છે. હવે પુસ્તક શેક્સપિયરની કલમ વડે લખવામાં આવી છે, તો તેને વાંચવી જરૂરી બને છે.


આ પણ ખાસ વાંચોઃ સેક્સના રસીયા રંગીન નેતાઓ! રોજ નવી યુવતીઓ સાથે સંભોગ કરતા આ દેશોના PM અને રાષ્ટ્રપતિ
આ પણ ખાસ વાંચોઃ ઐય્યાશી માટે બાદશાહો રાખતા કેવી વ્યવસ્થા? અનેક સ્ત્રીઓ સાથે કઈ રીતે માણતા શરીર સુખ?
આ પણ ખાસ વાંચોઃ માત્ર 15 વર્ષની ઉંમરે જ અહીં વર્જિનિટી ગુમાવે છે કિશોરો, આખરે શું ચાલે છે?
આ પણ ખાસ વાંચોઃ ચીનમાં અચાનક મહિલાઓની બ્રા-પેન્ટી કેમ પહેરવા લાગ્યા પુરુષો? શું કોઈ નવો 'વાયરસ' છે?