Dark Lips: કાળા હોઠની સમસ્યાથી તમે પણ છો પરેશાન? તો અપનાવો આ ઈલાજ
જો તમે હોઠ પરની ડ્રાયનેસથી પરેશાન છો તો તમે લિપસ્ટિક લગાવવાનું અવોઈડ કરો. કેમ કે, તેમાં અમુક કેમિકલ્સ પણ હોય છે જે હોઠને કાળા બનાવે છે. આખી રાત હોઠ પર લિપસ્ટિક લગાવીને સૂઈ જવાથી પણ હોઠ કાળા થઈ શકે છે. ત્યારે તમે રાતે સુતા પહેલાં ગુલાબ જળથી લિપસ્ટિકને રિમૂવ કરી નાખો.
નવી દિલ્હીઃ ઠંડીમાં મોટાભાગના લોકો હોઠની સમસ્યાથી પરેશાન હોય છે. હોઠ પરની કાળાશના કારણે લોકોને શર્મિંદગી અનુભવવી પડે છે. હોઠ પરની કાળાશ સ્કીનને ફીકી બનાવવાની સાથે ચહેરાની સુંદરતાને પણ ખરાબ કરે છે. ત્યારે આ સમસ્યા સામે અનેક ઘરેલું ઉપાય છે. જેનાથી હોઠ પરની કાળાશને દૂર કરી શકાય છે. આજે અમે તમને જણાવીશું કે, હોઠ પરની કાળાશને દૂર કરવા માટે કયા ઘરેલું ઉપાયો કરવા જોઈએ.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube