દુનિયામાં અનેક પુરુષો પોતાના પ્રાઈવેટ પાર્ટ (Penis) ની લંબાઈને સેક્સ પાવર સાથે જોડે છે. આ પાર્ટની લંબાઈ વધારવા માટે હાલ એવું જાણવા મળ્યું છે કે કેટલાક લોકો Apple Cider Vinegar એટલે કે એપલ વિનેગરનો ઉપયોગ કરી રહ્યા છે. તેનાથી પેનિસની માલિશ કરી રહ્યા છે. પરંતુ શું આ ખરેખર એવું અસરકારક છે ખરું...જાણો વિસ્તૃત માહિતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

લોકો મોબાઈલ પર જુએ છે પોર્ન ફિલ્મો
આજકાલ પોર્ન ફિલ્મો જોવી એ સામાન્ય થઈ ગયું છે. સરકારે ભલે પોર્ન વેબસાઈટ્સ પર પ્રતિબંધ લગાવી રાખ્યો હોય પરંતુ આ વેબસાઈટ્સ સતત પોતાનું નામ બદલીને ઓપરેટ કરી રહી છે. મોબાઈલ ફોન અને ડેટાની ઘટતી કિંમતોના કારણે પણ લોકો હવે પોતાના  ફોનમાં આવી સાઈટ્સ સરળતાથી એક્સેસ કરી શકે છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube