Weight Loss tips: મોટાપો કે વધેલું વજન આજકાલ એક ગંભીર સમસ્યા બની રહી છે. જેનાથી ઘણા લોકો પરેશાન છે. ઝડપથી વધતું વજન ન માત્ર તમારી સુંદરતા ઘટાડે છે પરંતુ તમારા માટે ડાયાબિટીસ, કેન્સર, કોલેસ્ટ્રોલ, હાર્ટ ડિઝીસ, થાયરોઇડ, બ્લડ પ્રેશર જેવી ગંભીર અને જીવલેમ બીમારીઓ માટે દરવાજા પણ ખોલે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વજન ઘટાડવાનો નુસ્ખો?
જો તમે પણ જિમમાં કલાકો મહેનત કરો છો કે મોંઘા ડાઇટ પ્લાનને ફોલો કરી તમારૂ વજન ઉતરતું નથી તો તમારે વજન ઘટાડવા માટે દેશી ઉપાય અજમાવવા જોઈએ. નેચુરોપેથી સ્પેશિયાલિસ્ટ ડોક્ટર નીશિતા ગુપ્તા પેટની ચરબી ઘટાડવાના દેશી ઉપાય વિશે જણાવી રહ્યાં છે. 


કઈ રીતે ઘટાડશો પેટની ચરબી?
રસપ્રદ વાત છે કે આ દેશી ઉપાય ન માત્ર તમારૂ વજન ઘટાડે છે પરંતુ તમારા શરીર અને આંતરડામાં જમા ઝેરી પદાર્થ પણ સાફ કરવાનું કામ કરે છે એટલે કે એક નેચરલ ડિટોક્સ ડ્રિંકની જેમ કામ કરે છે. આવો જાણીએ આ દેશી ઉકાળો કઈ રીતે બનાવશો અને કઈ રીતે તેનું સેવન કરશો.


કઈ રીતે બનાવશો આ દેશી ઉકાળો



તમારે શું જોશે
એક ગ્લાસ પાણી
એક ચમચી પીળી હરડેનો પાઉડર
એક ચમચી આંબળાનો પાઉડર
એક ગોળનો ટુકડો.