Boyfriend Girlfriend Viral Video: સોશિયલ મીડિયા પર યુઝર્સની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે. અહીં ક્યારે શું જોવા મળી જાય તેનું અનુમાન લગાવવુ મુશ્કેલ છે.  દરરોજ હજારો વીડિયો શેર કરવામાં આવે છે, પરંતુ તેમાંથી માત્ર થોડા જ વીડિયો એવા હોય છે જે લોકોના હોશ ઉડાવી દે છે. અને તેમને વિચારવા માટે મજબૂર કરી દે છે. હાલમાં જ આવો જ એક વીડિયો સામે આવ્યો છે, જેમાં જોઈ શકાય છે કે કેવી રીતે દરેક વૃક્ષ પર એક એક કપલ બેઠુ છે. આ નજારો જોઈને સહેલાણીઓ પણ હલી ગયા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:
BIG BREAKING : ગુજરાત સરકારે આપી મોટી રાહત, આ તારીખ પહેલાં નહીં થાય નવી જંત્રીનો અમલ
બલ્લે બલ્લે... દેશના TOP-10 શિક્ષિત શહેરોમાં ગુજરાતના 2 શહેરો સામેલ, એડમિશન મળ્યુ તો


તમામ વૃક્ષ પર જોવા મળ્યા પ્રેમી પ્રેમિકા
વાયરલ વીડિયોમાં તમે જોઈ શકો છો કે પ્રવાસીઓ જંગલમાં ફરવા ગયા હતા, પરંતુ ત્યાં પહોંચ્યા પછી તેમના હોશ ઉડી ગયા. અહીં દરેક ઝાડ પર એક એક  કપલ ચોંટીને બેઠા હતા. પ્રવાસીઓના હાવભાવ જોઈને ખબર પડે છે કે તેઓ આ નજારો જોઈને ખૂબ જ આશ્ચર્યચકિત થઈ ગયા છે. આ વીડિયો અલગ-અલગ પ્લેટફોર્મ પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.


જુઓ વીડિયો


 

 

 

 



 

 

 

 

 

 

 

 

 

 

 

A post shared by Memes Bks (@memes.bks)


બોયફ્રેન્ડ-ગર્લફ્રેન્ડને લગતો આ વીડિયો ઈન્સ્ટાગ્રામ પર memes.bks નામના એકાઉન્ટ પરથી અપલોડ કરવામાં આવ્યો છે. આના પર એક યુઝરે કમેન્ટ કરી છે કે, 'શું આ ચિપકો આંદોલન ચાલી રહ્યું છે?' આના પર અલગ-અલગ પ્રતિક્રિયાઓ જોવા મળી રહી છે.


આ પણ વાંચો:
દિવ્યાંગ દંપતીનો અનોખો સેવાયજ્ઞ : અનેક દિવ્યાંગોને આત્મનિર્ભર બનાવ્યા
બરાબર 5 દિવસ બાદ મિથુન સહિત આ 4 રાશિના જાતકોનું ભાગ્ય ચમકી જશે, ધનના થશે ઢગલા!


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube