Health Tips: ઉભા રહીને પાણી પીવાથી શરીરમાં થાય છે આ જીવલેણ રોગો આજથી જ બંધ કરી દેજો
Health Tips: તરસ લાગે ત્યારે દરેક વ્યક્તિ પાણી પીવે છે, પરંતુ શું તમે પાણી પીવાની સાચી રીત જાણો છો? મોટાભાગના લોકોની આદત હોય છે કે તેઓ ઉભા રહીને પાણી પીવું પસંદ કરે છે, જે ખોટું છે.
Standing and drinking water: પાણી છે તો કાલ છે, પાણી વગર વ્યક્તિનું જીવન ખતમ થઈ શકે છે. પાણી આપણા શરીર માટે ખૂબ જ જરૂરી છે. સમયસર પાણી પીવાથી તે આપણા શરીરમાં હાજર તમામ પ્રકારના રોગોને દૂર કરવામાં મદદરૂપ થાય છે, જ્યારે ખોટી રીતે પાણી પીવામાં આવે તો તે સ્વાસ્થ્યને પણ ગંભીર નુકસાન પહોંચાડે છે.
હોટલમાં ગર્લફ્રેન્ડ સાથે 'ગલગલિયાં' ક્યાંક પડી ન જાય ભારે, જાણો લેજો કાયદો
ગુજરાતીઓ થાઇલેન્ડમાં બીચ પર જઇને નહી પણ અહીં થાય છે રિલેક્સ, પત્નીઓના ચઢી જાય છે નાક
જો કોઈ વ્યક્તિના શરીરમાં પાણીની કમી હોય તો તેના શરીરમાં અનેક પ્રકારની ગંભીર બીમારીઓ પ્રવેશ કરે છે. ચાલો જાણીએ કે ઉભા રહીને પાણી પીવાથી શરીરને કેવી રીતે નુકસાન થઈ શકે છે.
Honda એ 'છાનામાના' લોન્ચ કરી દીધું આ નવું સસ્તું સ્કૂટર, ભુક્કા કાઢી નાખે એવા ફીચર્સ
આવી ગઇ ખુશખબરી! ટાટા ગ્રુપે રોકાણકારોને બનાવ્યા કરોડપતિ, 1 લાખ બદલે મળશે 7 કરોડ
સાંધાના દુખાવાની સમસ્યા
સ્વાસ્થ્ય નિષ્ણાતો કહે છે કે ઉભા રહીને પાણી પીવું સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. આવી સ્થિતિમાં પુરુષ કે સ્ત્રીના શરીરમાં અનેક પ્રકારની બીમારીઓ શરૂ થઈ શકે છે. આ સાથે ઉભા રહીને પાણી પીવાથી સાંધાના દુખાવાની સમસ્યા પણ થઈ શકે છે, જેના કારણે તમારે ઉઠવા-બેસવામાં ઘણી તકલીફોનો સામનો કરવો પડી શકે છે.
અમદાવાદના આ 15 માર્કેટની એકવાર જરૂર લેજો મુલાકાત, મળી જશો સસ્તામાં સારો ખજાનો
ગોરી મેમ પણ ચાખી ગઇ છે અમદાવાદની આ જગ્યાઓના નાસ્તા, હદ થઇ ગઇ...તમે નથી ચાખ્યા!!!
ભારતીયો હવે આ દેશમાં 8 વર્ષ સુધી વિઝા વિના કરી શકશે કામ, કામના કલાકોમાં પણ વધારો
પાચન ક્રિયા ખરાબ થવાની સમસ્યા
ઉભા રહીને પાણી પીવાથી પાચન પ્રક્રિયા પર પણ અસર પડે છે. જ્યારે આપણે ઉભા રહીને પાણી પીએ છીએ ત્યારે પાણી ઝડપથી પેટમાં પ્રવેશી જાય છે અને નીચેના ભાગમાં ઈજા થવાને કારણે પાચનક્રિયા બગડી જાય છે, જેના કારણે પાચન પ્રક્રિયા પર ખતરો રહે છે.
ફેફસાં માટે જોખમી
જો કોઈ વ્યક્તિને ફેફસાં સંબંધિત કોઈ સમસ્યા હોય તો આવા લોકોએ ઊભા થઈને પાણી ન પીવું જોઈએ. ઉભા રહીને પાણી પીવાથી ફેફસાંની સમસ્યા વધુ વધી શકે છે, જેના કારણે તમારા જીવ પર ખતરો બની શકે છે. એટલા માટે હંમેશા યાદ રાખવું જોઈએ કે વ્યક્તિએ ક્યારેય પણ ઉભા રહીને પાણી ન પીવું જોઈએ.
Hastrekha: ભાગ્યશાળીઓના હાથમાં હોય છે વિષ્ણુ રેખા, વાળ પણ વાંકો કરું શકતું નથી કોઇ
આ 5 વાસ્તુ ટિપ્સ દૂર કરશે આર્થિક તંગી, ચમકશે જશે ભાગ્ય, ધનના થશે ઢગલા
દેવું વધી રહ્યુ હોય અને વેપારમાં મંદી હોય તો ગુરૂવારે કરો આ ઉપાય, આખી બાજી ફરી જશે
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube