Ways to remove Pre-Wedding Anxiety: લગ્ન પહેલાં મોટાભાગના લોકોને ગભરામણ થાય છે જોકે એક કોમન વાત છે. પરંતુ ઘણા લોકોને લગ્ન બાદની લાઇફને લઇને ચિંતા એટલી વધુ થવા લાગે છે. એવામાં લોકો એંઝાઇટીનો શિકાર થઇ જાય છે. તો બીજી તરફ આ સમસ્યા અરેંજ મેરેજમાં ખૂબ વધુ જોવા મળે છે. એવામાં જો તમારા પણ લગ્ન થવાના છે અને તમને પણ હંમેશા ગભરામણ રહે છે તો હવે તમારે પરેશાન થવાની જરૂર નથી પરંતુ તમારે કેટલીક રીત અપનાવવાની જરૂર છે. ચાલો તમને જણાવીએ કે કઇ રીતો અપનાવીને ગભરામણને દૂર કરી શકો છો? 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રી વેડિંગ એંજાઇટીને આ રીતે કરો દૂર-
પાર્ટનર સાથે કરો વાત-

જો તમે લગ્નની તૈયરીઓ અથવા લગ્ન બાદની જીંદગીને લઇને પરેશાન છો તો તમે તમારા થનાર પાર્ટનર સાથે વાત કરો અને તેને તમે મેન્ટલ સ્ટેટસ વિશે જણાવો.  આમ કરીને તમે સારું અનુભવશો. 


સ્થિતિને સ્વિકારો
એંજાઇટીને દૂર કરવાની સૌથી સારી રીત છે તમે સ્થિતિને સ્વિકાર કરો. આમ કરવાથી તમે પોતાને લગ્ન માટે તૈયાર કરી શકશો અને તૈયાર રહેવા પર તમે એંજાઇટી પણ અનુભવશો નહી.

આ પણ વાંચો: સ્વેટર પહેરીને સૂવાના ગેરફાયદા, સુધારી દેજો ટેવ નહીંતર મુશ્કેલીમાં મુકાશો
આ પણ વાંચો: જો ઉંઘમાં Sex ના સપના આવતા હોય તો આ જરૂરથી વાંચજો, નહીંતર પસ્તાશો


'Free' માં ઘરે લઇ જાવ આ ઇલેક્ટ્રિક સ્કૂટર! કંપની અલગથી કરાવશે 10 હજારનો ફાયદો
આ પણ વાંચો: એકદમ ચમત્કારી છે હવનની રાખ, આ ઉપાયોને કરવાથી ઘરમાં થશે બરકત, થશે ધનવર્ષા
આ પણ વાંચો: દુનિયાની સૌથી પહેલી પોર્ન સ્ટારની દર્દનાક કહાની, વાંચીને રૂવાડાં ઉભા થઇ જશે


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube