Milk For Health: ગરમ દૂધ પીવું જોઇએ કે ઠંડું? મૂંઝાશો નહી આ રહ્યો જવાબ, સાચી રીતે દૂધ પીવાથી થાય છે અઢળક ફાયદા
Warm Milk Vs Cold Milk: દૂધ પીવું દરેક ઉંમરના લોકો માટે જરૂરી છે, કારણ કે તે આપણા શરીરના સર્વાંગી વિકાસમાં મદદ કરે છે, તેના ઘણા ફાયદા છે.આજે અમે તમને જણાવીશું દૂધ પીવાની સાચી રીત અને તેના અનોખા ફાયદા વિષે..
Benefits of Hot Milk: દૂધને સંપૂર્ણ ખોરાક કહેવામાં આવે છે અને મોટાભાગના આરોગ્ય નિષ્ણાતો દરરોજ એકથી બે ગ્લાસ દૂધ પીવાની ભલામણ કરે છે કારણ કે આ સુપરફૂડમાં તમામ પ્રકારના પોષક તત્વો મળી આવે છે જે આપણા શરીર માટે ફાયદાકારક છે. દૂધ દ્વારા આપણા શરીરને કેલ્શિયમ, પ્રોટીન, કુદરતી ચરબી, કેલરી, વિટામિન ડી, વિટામિન બી-2 અને પોટેશિયમ અને અન્ય ઘણા પોષક તત્વો મળે છે. ગ્રેટર નોઈડાની જીઆઈએમએસ હોસ્પિટલમાં કામ કરતા પ્રખ્યાત ડાયટિશિયન આયુષી યાદવે જણાવ્યું કે જો દૂધને ઠંડાની જગ્યાએ ઉકાળવામાં આવે તો તેનું પોષણ મૂલ્ય નોંધપાત્ર રીતે વધે છે.
જાણો દૂધ પીવાના ફાયદા અને નુકસાન વિશે, કોને સવારે અને કોને રાત્રે ન પીવું જોઇએ દૂધ
ગાયનું દૂધ સારું કે ભેંસનું દૂધ? બંને દૂધમાં શું છે તફાવત, સ્વાસ્થ્ય માટે કયું સારુ
ઉકાળેલું દૂધ પીવાના ફાયદા:
જંતુઓ મરી જાય છે-
દૂધને ગરમ કર્યા પછી પીવાનો સૌથી મોટો ફાયદો એ છે કે તે દૂધમાં રહેલા હાનિકારક કીટાણુઓને મારી નાખે છે. આ પ્રક્રિયાને પાશ્ચરાઇઝેશન કહેવામાં આવે છે. આ સિવાય ગરમ દૂધ પીવાથી શરીરને વધુ એનર્જી મળે છે.
કેન્સરથી માંડીને આંખ માટે ફાયદાકારક છે ગાયનું દૂધ, હાર્ટ અને હાડકાં બનશે મજબૂત
ડાયાબિટીસના દર્દીઓ માટે 'ઝેર' ગણવામાં આવે છે આ 6 ફૂડ્સ, ભૂલથી પણ ખાશો નહી
વજન ઘટાડવામાં અસરકારક-
એક ગ્લાસ ગરમ દૂધ પીવાથી તમારું પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે, જેથી તમે વધુ ખાવાનું ટાળો છો અને આ જ કારણ છે કે ઓછું આહાર લેવાથી તમારું વજન ધીમે ધીમે ઘટવા લાગે છે.
Sabja Beej: ઝીણા પણ જોરદાર છે આ દાણા, નિયમિત સેવનથી ઘટે છે હાર્ટ એટેકનું જોખમ
Relationship: પત્નીને પ્રેમ ન કરનાર પતિઓને મળે છે નરક, ભોગવવી પડે છે આ કઠોર સજા
ઊંઘનો અભાવ રહેશે નહીં-
દરેક વ્યક્તિએ રાત્રે એક ગ્લાસ ગરમ દૂધ અવશ્ય પીવું જોઈએ, તેનાથી શરીર અને મનને ઘણી રાહત મળે છે. આમ કરવાથી ઊંઘની ગુણવત્તા સુધરે છે જેથી બીજા દિવસે તમને થાક ન લાગે.
Bank Job: BoB માં બનો બેંક મેનેજર, પગાર 1.77, જાણો લાયકાતથી માંડીને A TO Z માહિતી
રાજસ્થાનના આ મંદિરમાં લક્ષ્મણ-ઉર્મિલાની થાય છે પૂજા, રાજા-મહારાજાના છે કુળ દેવતા
હાડકાં મજબૂત થશે-
દૂધમાં કેલ્શિયમ મળી આવે છે જે હાડકાંને મજબૂત કરવાનું કામ કરે છે. ગરમ દૂધ પીવાથી હાડકાની ડેન્સીટી વધે છે અને તમારું શરીર પહેલા કરતા વધુ શક્તિશાળી બને છે.
ચેતી જજો!!! શનિથી વધુ કુપ્રભાવ બતાવી શકે છે રાહુ, આ 3 રાશિના લોકોના ગાભા નિકળી જશે
શનિના અસ્ત થતાં આ રાશિના જાતકોની ઉલટી ગણતરી થશે શરૂ! જાણો શું કરશો ઉપાય
ડાયાબિટીસમાં ફાયદાકારક-
જો તમે રોજ રાત્રે સૂતા પહેલા ગરમ દૂધનું સેવન કરશો તો તમારું બ્લડ શુગર લેવલ કંટ્રોલમાં રહેશે. તેથી જ ડાયાબિટીસના દર્દીઓ માટે આ કરવું ફાયદાકારક છે અને તેમનું સ્વાસ્થ્ય સારું રહે છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા નિષ્ણાતની સલાહ જરૂર લો. ZEE24KALAK આની પુષ્ટિ કરતું નથી.)
Ram Mandir Ayodhya: ઘર પર લગાવી રહ્યા છો રામ મંદિરનો ધ્વજ, તો જાણી લો નિયમ અને ફાયદા
CNG કારમાં Sunroof પણ જોઇએ? તો આ છે 4 ઓપ્શન, કોઇપણ ખરીદી લો