Hotel Room Secret: હોટલોમાં નથી હોતો 13મો માળ કે 13 નંબરનો રૂમ, જાણી લેશો આ કારણ તો ફફડી જશો
Hotel Room Numbers fact: શું તમે ક્યારેય હોટલના 13 નંબરના રૂમમાં ગયા છો? અથવા તમે કોઈ હોટલના ફ્લોર પર ગયા છો, જેમાં 12 પછી સીધા 14 આવે છે? કદાચ તેમે ગયા હશો તો પણ ધ્યાન આપ્યું નહીં હોય અને જેમણે ધ્યાન આપ્યું હશે તેઓને કોઈ કારણસર પૂછવાની જરૂર ન સમજાઈ હશે.
Why Hotels Not Have 13 Number Floor: જો તમે હોટલોમાં જોયું હશે કે કોઈ કોઈ હોટલમાં 13 નંબરનો ફ્લોર નથી હોતો, એટલું જ નહીં કેટલાક રૂમના નંબર પણ 13 નંબરના પણ નથી હોતા. જાણો શું છે કારણ.
શું તમે ક્યારેય હોટલના 13 નંબરના રૂમમાં ગયા છો? અથવા તમે કોઈ હોટલના ફ્લોર પર ગયા છો, જેમાં 12 પછી સીધા 14 આવે છે? કદાચ તેમે ગયા હશો તો પણ ધ્યાન આપ્યું નહીં હોય અને જેમણે ધ્યાન આપ્યું હશે તેઓને કોઈ કારણસર પૂછવાની જરૂર ન સમજાઈ હશે. તમને જણાવી દઈએ કે, દુનિયામાં એવા ઘણા લોકો છે જે 13 નંબરથી ડરે છે. બલ્કે, ઘણી જગ્યાઓની લિફ્ટમાં 13 નંબરનો સમાવેશ થતો નથી.
Tips: બેડોળ બોડીને આ રીતે બનાવો સ્લીમ એન્ડ ટ્રીમ, દિપીકા પાદુકોણ જેવું બની જશે ફિગર
AC નું બિલ અઠવાડિયા ઓછું કરી દેશે આ 5 ટિપ્સ, 20 થી 30 ટકા ઓછી વપરાશે વિજળી
Vish Yoga: શનિ-ચંદ્ર યુતિથી બનશે અશુભ વિષ યોગ, આ 2 રાશિઓ પર તૂટશે મુસિબતનો પહાડ!
આ ડરને ટ્રિસ્કાઈડેકાફોબિયા (Triskaidekaphobia) કહેવામાં આવે છે, જેમાં લોકો સંખ્યાથી ડરતા હોય છે. તમને જણાવી દઈએ કે, દુનિયાના ઘણા લોકો 13 નંબરને અશુભ માને છે અને એટલું જ નહીં, તેઓ આ નંબરને ભૂત-પ્રેત સાથે પણ જોડે છે. ચાલો તમને તેના વિશે સંપૂર્ણ માહિતી આપીએ.
પુરૂષો પોતાની પત્ની કરતાં પારકી સ્ત્રી કેમ લાગે વધુ આકર્ષક, આ રહ્યું સાચું કારણ
યુવકોને કુંવારી યુવતીઓ કરતા પરિણીત મહિલાઓમા વધુ રસ, કારણો જાણશો તો ચોંકી જશો
સૂતી વખતે બ્રા કાઢી નાખવાના ફાયદા સાથે છે ગેરફાયદા, શું બ્રા પહેરવી જરૂરી છે કે નહી
હોટેલમાં નથી હોતા 13 નંબરના રૂમ
જો તમે ક્યારેય કોઈ મોટી હોટલમાં રોકાયા હોવ જેમાં 10 માળથી વધુ માળ હોય, તો તમે નોંધ્યું હશે કે હોટલોમાં 13મો માળ નહીં હોય. દુનિયામાં ઘણી એવી હોટેલ્સ છે જે 12મા માળ પછી 13 નંબરને ફ્લોર આપતા ડરે છે. હોટલની લિફ્ટમાં પણ તમને 13 નંબર લખેલ જોવા નહીં મળે.
આ કારણે નથી હોતા 13 નંબર
આનો સાદો જવાબ આપીએ તો તેની પાછળનું કારણ ડર છે! ઘણા હોટલ માલિકોની અંદર એક ડર છે, જેના કારણે તેઓ તેમની હોટલમાં 13મો માળ નથી રાખતા. આ ડર ટ્રિસ્કાઈડેકાફોબિયા (triskaidekaphobia) છે, જેમાં લોકો સંખ્યાથી ડરતા હોય છે અથવા તેમને કમનસીબ માને છે. દુનિયામાં એવા ઘણા લોકો છે જે 13 નંબરને અશુભ માને છે. ઘણી જગ્યાએ, તે ભૂત સાથે જોડાયેલ છે.
2 દુશ્મન ગ્રહોના 'મહાગોચર' થી આ લોકોને થશે ધનલાભ, મળશે છપ્પરફાડ પૈસા
પત્નીથી ગુપ્ત રાખજો આ વાતો, નહીંતર તહેશ-નહેશ થઇ જશે જીંદગી, ચાણક્ય નીતિમાં છે ઉલ્લેખ
2 દિવસ બાદ સર્જાશે દુર્લભ અને અત્યંત શુભ ગણાતો યોગ, આ વસ્તુઓની ખરીદી ચમકશે કિસ્મત
Triskaidekaphobia શું છે
ટ્રિસ્કાઈડેકાફોબિયાથી પીડિત લોકો 13 નંબરને જોઈને ખૂબ ડરે છે, આ જોઈને તેમની ચિંતા વધી શકે છે, પરસેવો, નર્વસનેસ જેવી સમસ્યાઓ થઈ શકે છે. ઘણા લોકો એવું પણ કહે છે કે આ નંબર જોઈને તેમનું હૃદય ઝડપથી ધબકે છે. આ જ કારણ છે કે હોટેલીયર્સ તેમની હોટલમાંથી 13 નંબર હટાવવા માટે 13મા માળનું નામ બદલી નાખે છે. ઘણા લોકો તો એવું પણ કહે છે કે જેઓ રૂમ નંબર 13 બુક કરાવે છે, તેમનું કામ પણ બગડી જાય છે.
Petrol Pump પર 2000 ની નોટ કાઢી તો પેટ્રોલ ભરાવ્યા બાદ બાઇકમાંથી પાછું કાઢી લીધું!
અજુગતું પણ સાચું છે, નો ડાયટ નો વર્ક આઉટ, આ રીતે ઉંઘશો તો આપોઆપ ઘટી જશે વજન
ત્રીસી વટાવી ચૂકેલી મહિલાઓ ભૂલ્યા વિના કરાવી લે આ 10 ટેસ્ટ, પાણી પહેલાં પાળ જરૂરી
ગરમીમાં પણ ઠંડીનો અહેસાસ, ન્હાવાથી માંડીને ખાવા સુધી અપનાવો આ 3 ટિપ્સ
છોડી દેશે 13મો નંબર
12 થી વધુ માળ ધરાવતી ઇમારતોમાં, કોઈ પણ 13 મા માળને ગાયબ કરી શકતું નથી, જો ત્યાં સમાન વસ્તુઓ હોય, તો માલિક તેને કંઈક બીજું નામ આપી દે છે. તેઓ તે ફ્લોરને 13મા માળનું નામ આપતા નથી. ઘણા માળમાં 12મા માળ પછીના ફ્લોરને 12A અથવા 14A નામ આપવામાં આવ્યું છે. જ્યારે ઘણી જગ્યાએ 12મા પછી સીધો 14મો માળ આવે છે. આજકાલ ભારતની ઘણી હોટલોમાં આ પ્રકારનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે.
શનિવારે સાંજે સૂર્યાસ્ત બાદ કર્યું તો બની જશો ધનવાન, જીવનમાં થશે પૈસાનો વરસાદ
30 મેથી આ રાશિઓના શરૂ થશે અચ્છે દિન, ચમકી જશે ભાગ્ય, માં લક્ષ્મીની થશે કૃપા
Vastu Tips: ખબર છે ક્યારે ખરીદવી જોઇએ વેલણ-પાટલી? ક્યારેય નહી ખૂટે અન્ન અને ધન
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube