13 દિવસ બાદ સિંહ રાશિમાં પ્રવેશ કરશે મંગળ, દરેકના જીવનમાં થશે ઊથલપાથલ, જાણો તમારી રાશિનો હાલ
આત્મવિશ્વાસમાં વધારો થશે પરંતુ મનમાં ચિંતા વધશે. વેપારમાં મુશ્કેલ સમયનો સામનો કરવો પડી શકે છે. ઘર પરિવારમાં ધાર્મિક કાર્ય થઈ શકે છે.
મન અશાંત રહેશે. આ સમય દરમિયાન સંયમ રાખવો. ક્રોધ કરવાથી બચવું. સંતાનના સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવું. નોકરીમાં સહયોગ મળશે. આવકમાં વધારો થશે.
આત્મવિશ્વાસ ઘટશે. મનમાં ઉતાર-ચઢાવની સ્થિતિ રહેશે. લાગણીઓને કાબુમાં રાખવી. વાતચીત સમજીવિચારીને કરવી. માતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું. આવકમાં વધારો થશે.
મન ચિંતીત રહેશે. ક્રોધ કરવાથી બચવું. પરિવારમાં શાંતિ જળવાય તેવો પ્રયત્ન કરવો. વાહન સુખ વધશે.
આત્મવિશ્વાસ વધશે. મનમાં ચિંતા હશે. વ્યર્થ ક્રોધ સમસ્યા ઊભી કરી શકે છે. વેપારમાં મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. આવકમાં વધારો થશે.
આત્મવિશ્વાસ ભરપુર હશે. આર્થિક સ્થિતિમાં ઉતાર-ચઢાવ આવી શકે છે. શત્રુઓ પર વિજય પ્રાપ્ત થશે. મિત્રો તરફથી સહયોગ પ્રાપ્ત થશે.
મન વ્યથિત રહેશે. ક્રોધ અને વિવાદથી બચો. જીવનસાથીના સ્વાસ્થ્યને લઈ ચિંતા વધશે. ખર્ચમાં વધારો થશે. માતા પિતાનો સાથ મળશે.
આ સમય દરમિયાન આત્મવિશ્વાસમાં વધારો થશે. અતિ ઉત્સાહમાં આવી કોઈ નિર્ણય ન લેવો. ધીરજ રાખો. વ્યર્થ ક્રોધ કરવાથી બચો.
આત્મવિશ્વાસ વધશે. પોતાની લાગણીઓને કાબુમાં રાખો. વાતચીતમાં સંતુલિત રહો. નોકરીમાં પરિવર્તનના યોગ છે. સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત રહો.
આત્મવિશ્વાસ ઘટશે. વાણીનો પ્રભાવ વધશે. શાસન અને સત્તા પ્રાપ્ત થશે. ધર્મ-કર્મમાં રુચિ વધશે. કારોબારમાં વૃદ્ધિ થશે. નોકરીમાં બઢતી થશે.
માનસિક શાંતિ જળવાય તે વાતનું ધ્યાન રાખો. ધર્મ પ્રત્યે શ્રદ્ધા વધશે. માતાપિતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખો.
વાતચીતમાં સંતુલન જાળવી રાખવાનો પ્રયત્ન કરો. પરિવારમાં વ્યર્થ વિવાદ ન થાય તે વાતનું ધ્યાન રાખો. દોડધામ થઈ શકે છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)