Best Resorts in India: ભારતના આ 10 રિસોર્ટ છે એકદમ પૈસા વસૂલ, વૈશ્વિક સ્તરે છે અત્યંત લોકપ્રિય
અસમ રાજ્યના કાઝીરંગ પાસે આવેલો છે. જાણકારોનું માનીએ તો તે ભારતના ટોચના રિસોર્ટમાંથી એક છે. અહીં તમે નવા વર્ષની ઉજવણી સારી રીતે કરી શકશો. તમને ડોલ્ફિન નાવ સફારી, ચાના બગીચા પર્યટન સહિત અનેક ચીજો પણ મળશે.
આ રિસોર્ટ વિજયનગર સામ્રાજ્યની રાજધાની હમ્પીમાં છે. ફરવા માટે ખુબ સારી જગ્યા છે. ઈવોલ્વ બેકની વાસ્તુકલા અને આંતરિક ડિઝાઈન તે જૂના શહેરના શાહી સારથી પ્રેરિત હતા જે હવે એક યુનેસ્કોની વિશ્વ ધરોહર છે.
આ રિસોર્ટ કેરળમાં છે. પૂરા થતા વર્ષ અને નવા વર્ષની ઉજવણીમાં ચાર ચાંદ લગાવવા માટે સારી જગ્યા ચે. અહીં લોનમાં હાઈ ટી અને 2013માં બ્રિટિશ શાહી પરિવારના 65માં જન્મદિવસના ઉત્સવ માટે પ્રિન્સ ચાર્લ્સ અને તેમના દળની મેજબાની માટે પણ જાણીતું છે.
હિમાલયી ગાવ કસોલમાં છે. આ રિસોર્ટની આજુબાજુની સુંદરતા પર્યટકોને પોતાની તરફ આકર્ષિત કરે છે. અત્રે જણાવવાનું કે પાર્વતી ઘાટીમાં, હિમાલયન વિલેજ રિસોર્ટ પહાડી ઝાડોની સદાબહાર સંપત્તિ વચ્ચે આવેલો છે.
ભારતના સૌથી સારા રિસોર્ટમાં હોટલ રાસનું નામ પણ આવે છે. તે દેલવાડા ગામમાં આવેલું છે. તેના વિશે કહેવાય છેકે અહીં એક લક્ઝરી રિસોર્ટ છે જે જટિલ નક્શીદાર અને મેહરાબોથી સુસજ્જિત છે.
આ રિસોર્ટ ગોવામાં છે. રિસોર્ટ સમુદ્ર કિનારે આવેલો છે. રિસોર્ટથી સમુદ્રની સુંદરતાનું લોકો અવલોકન કરે છે. નવા વર્ષની ઉજવણી માટે સારી જગ્યા રહેશે.
ભારત દશના સૌથી લક્ઝરી રિસોર્ટમાંથી એક ખૈબર હિમાલયન રિસોર્ટનું નામ પણ આવે છે. તે હિમાલયમાં પીર પંજાલ પર્વતમાળાના ટોચનું ખુબ સારું અવલોકન કરાવે છે. આવામાં તમે આ સુંદરતા અનુભવી શકો છો.
આ રિસોર્ટ દેશના સૌથી સારા રિસોર્ટમાંથી એક ગણાય છે. તે મારીકુલમમાં આવેલો છે. જો તમે ઈચ્છતા હોવ કે વર્ષના અંતિમ દિવસોમાં ફરવા જઈ શકો છો.
આ રિસોર્ટ કચેરવાલા, કુકાસ જયપુરમાં આવેલો છે. દેશના સૌથી સારા રિસોર્ટમાંથી એક ગણાય છે. અહીં તમને આઉટડોર પાર્કિંગ, રેસ્ટોરા, સહિત તમામ જરૂરી ચીજો મળશે.
સેરાઈ ચિકમગલૂરને ભારતના સારા રિસોર્ટમાંથી એક ગણવામાં આવે છે. તે કોફી બગીચા વચ્ચે આવેલો છે. તે ચિકમગલૂરમાં છે. તમે આ જગ્યાએ પણ નવા વર્ષની ઉજવણી કરી શકો છો.