Bold Web Series on OTT: અભિનેત્રીઓ ક્યાંક ન્યૂડ થઈ છે તો ક્યાંક નોકરોને પણ નથી છોડ્યા, જોતાં પહેલાં પ્રાઇવેસીનું રાખજો ધ્યાન

Tue, 11 Apr 2023-3:34 pm,

જ્યારે બોલ્ડ વેબ સિરીઝની વાત આવે છે અને 'ગંદીબાત'ની વાત ન થાય એવું બની જ ના શકે. આ વેબ સિરીઝની દરેક સીઝનમાં બોલ્ડનેસની તમામ હદો પાર કરવામાં આવી છે. એટલા માટે ભૂલથી પણ તેને કોઈની સાથે ન જોવો.

'લવલી મસાજ પાર્લર' વેબ સિરીઝ બોલ્ડ કન્ટેન્ટની બાબતમાં કોઈથી પાછળ નથી. આમાં બોલ્ડ સીન્સનો જોરદાર મસાલો આપવામાં આવ્યો છે. આ જોયા બાદ દર્શકોના હોશ ઉડી ગયા હતા.

'કવિતા ભાભી' વેબ સિરીઝમાં કવિતા રાધેશ્યામ લીડ રોલમાં છે. હોટ સીન્સમાં આ વેબ સિરીઝ કોઈથી પાછળ નથી.

'મોના હોમ ડિલિવરી'માં કંગના શર્મા લીડ રોલમાં છે. આ સિરીઝમાં એક્ટ્રેસની બોલ્ડ અદાઓએ આગ લગાવી દીધી હતી. આમાં પણ ઘણા હોટ સીન્સ છે.

આ સિવાય બોલ્ટ કન્ટેન્ટથી ભરેલી વેબસિરીઝ છે 'ચરિત્રહીન 3'. આ વેબ સિરીઝમાં એટલા બોલ્ડ સીન્સ છે કે જોનારને પણ પરસેવો છૂટવા લાગશે. ભૂલથી પણ આને કોઈની સાથે ન જુઓ.

કિયારા અડવાણીએ 'લસ્ટ સ્ટોરીઝ' વેબ સિરીઝમાં ખૂબ જ બોલ્ડ સીન આપ્યા હતા. આ સીન એટલો બોલ્ડ હતો કે કિયારાનો સ્ક્રીનશોટ વાયરલ થયો હતો.

'બેકાબૂ' વેબ સિરીઝમાં પ્રિયા બેનર્જીએ એવા ઇન્ટિમેટ સીન્સ મૂક્યા આપ્યા છે કે દર્શકો પણ બેકાબૂ બની ગયા હતા.

નવાઝુદ્દીન સિદ્દીકી અને રાજશ્રી દેશપાંડેએ 'સેક્રેડ ગેમ્સ' વેબ સિરીઝમાં એટલા ઈન્ટિમેટ સીન આપ્યા છે કે લોકો હજુ પણ આ સીનને OTTના સૌથી બોલ્ડ સીન માને છે. ખાસ વાત એ છે કે એક સીનમાં રાજશ્રી દેશપાંડે ન્યૂડ થઈ ગઈ હતી.

'મિર્ઝાપુર' વેબ સિરીઝમાં કાલીન ભૈયા અને તેની પત્નીનો રોલ કરનારી રસિકા દુગ્ગલે ઘણા ઈન્ટિમેટ સીન્સ આપ્યા હતા. કેટલાક દ્રશ્યો એવા હતા કે બધાની સામે જોવા મુશ્કેલ બની શકે. રસિકા દુગ્ગલે સિરીઝમાં પતિની ભૂમિકા ભજવી રહેલા પંકજ ત્રિપાઠી સાથે માત્ર ઘણા અંતરંગ દ્રશ્યો શૂટ કર્યા નથી, પરંતુ નોકર સાથે પણ કર્યા છે.

બોબી દેઓલની વેબ સિરીઝ 'આશ્રમ'માં ત્રિધા ચૌધરીએ એકથી વધુ ઈન્ટીમેટ સીન શૂટ કર્યા છે. આ એવા દ્રશ્યો છે જે તમે તમારા પરિવાર કે બાળકો સાથે ભૂલથી પણ જોઈ શકતા નથી.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link