Publicly Kiss: પ્રિયંકા ચોપડાથી લઈને દીપિકા સુધી, આ સિતારાઓએ જાહેર કરી કિસ
સૌથી પહેલા વાત કરીએ નિક જોનસ અને પ્રિયંકા ચોપડાની. આ બંને ઘણીવાર પબ્લિકલી કિસ કરતા જોવા મળ્યા છે. જુઓ પ્રિયંકા નિકની આ તસવીરને.
દીપિકા અને રણવીર પણ જાહેરમાં કિસ કરવામાં પાછળ નથી. થોડા દિવસ પહેલા રણવીરે પોતાનો એક ફોટો શેર કર્યો હતો. જેમાં આ કપલ કિસ કરી રહ્યું છે.
વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા ઘણીવાર એકબીજાને કિસ કરતી તસવીર સોશિયલ મીડિયામાં શેર કરી ચુક્યા છે.
બિપાશા બસુ અને કરણ સિંહ ગ્રોવર તો કિસ કરવાના મામલામાં બધાને પાછળ છોડી ચુક્યા છે. આ બંને સિતારા ઘણીવાર સોશિયલ મીડિયા પર એકબીજાને કિસ કરતી તસવીરો શેર કરતા રહે છે.
હવે જુઓ મીરા રાજપૂત અને શાહિદ કપૂરની જાહેરમાં કિસ કરતી તસવીર. આ બંનેએ સોશિયલ મીડિયા પર શેર કરી હતી.