ADULT ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાંથી નિવૃત થઈ આ હસીનાઓ, જાણો હવે કેવી રીતે ગુજારે છે જિંદગી

Thu, 30 Jun 2022-10:19 pm,

1996 થી 2006 સુધી ક્રિસી મોરેને પોર્ન ઈન્ડસ્ટ્રીમાં કામ કર્યું હતું. આ ઈન્ડસ્ટ્રીથી અલગ થયા બાદ ક્રિસીએ લગભગ 40 થી 50 ફિલ્મોમાં કામ કર્યું.

2008 માં જેન્ના જેમસને પોર્ન ઈન્ડસ્ટ્રી છોડી દીધી હતી. હાલમાં જેન્ના મોડલિંગની દુનિયામાં સક્રિય છે અને તેણે ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે.

મિયા ખલીફાનું પોર્ન ઈન્ડસ્ટ્રીમાં મોટું નામ હતું. જો કે અભિનેત્રીએ હવે આ ઈન્ડસ્ટ્રીને અલવિદા કહી દીધું છે. હાલ મિયા ખલીફા તેના બોયફ્રેન્ડ સાથે લાઈફ એન્જોય કરી રહી છે. 

સાશા ગ્રેએ એડલ્ટ ઈન્ડસ્ટ્રીમાં કામ કર્યું છે. પોર્ન ઈન્ડસ્ટ્રીમાંથી હાથ પાછા ખેંચી લીધા બાદ સાશા હવે હોલીવુડની પ્રખ્યાત અભિનેત્રી છે. તેની સીરિઝ 'ધ ગર્લફ્રેન્ડ એક્સપિરિયન્સ' દર્શકોને ખૂબ જ પસંદ આવી રહી છે.

વર્ષ 2010 માં સની લિયોને પોર્ન ઈન્ડસ્ટ્રી છોડી દીધી હતી. સલમાન ખાનના શો બિગ બોસ 5 માં સની લિયોનમાં જોવા મળી હતી. 'જિસ્મ 2' શોની ઓફર કરવામાં આવી હતી અને તે પછી સની લિયોને ક્યારેય પાછળ વળીને જોયું નથી. સની લિયોને ઘણી ફિલ્મોમાં આઈટમ નંબર પણ કર્યા છે.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link