દિવાળી પર ઘરમાં લાગશે આગ! જો લાઇટ્સ લગાવતી વખતે કરી આ ભૂલ, જાણો અને થઇ જાવ સાવધાન
જો તમારી લાઈટ ખરાબ છે કે જૂની છે, તો તેને તરત જ બદલો. ખરાબ અથવા જૂની લાઇટમાં આગ લાગવાનું જોખમ વધારે છે.
લાઇટ ઓવરલોડ કરવાથી પણ આગ લાગી શકે છે. તેથી, એક જ સોકેટમાં ઘણી બધી લાઇટ્સ લગાવશો નહી.
લાઇટ બંધ કર્યા પછી, પ્લગ પણ નિકાળી દો. આ શોર્ટ સર્કિટનું જોખમ ઘટાડશે.
લાઇટને બાળકોની પહોંચથી દૂર રાખો
લાઇટને પાણીના સંપર્કમાં આવવા દેવાથી પણ આગ લાગી શકે છે. તેથી, પાણીના સંપર્કમાં આવતા લાઇટને ટાળો.