બેડ પર ટ્રાય કરી શકો છો આ 7 પ્રકારની Kiss, ચોથા નંબરની કિસ તો પાર્ટનરને કરી દેશે ક્રેઝી

Wed, 22 Nov 2023-4:45 pm,

આ કિસ સૌથી વધુ કપલ મેકઆઉટ સેશન દરમિયાન કરે છે. આ કિસમાં એક પાર્ટનર પોતાના હોઠથી પાર્ટનરના ઉપરના હોઠથી નીચેના હોઠ સુધી પહોંચી કિસ કરે છે.

આ કિસમાં કંઈ જ ફેન્સી નથી. આ કિસમાં જીભનો ઉપયોગ પણ થતો નથી. પાર્ટનરના ગાલ કે લિપ્સ પર સામાન્ય રીતે કરવામાં આવે છે. મોટાભાગના લોકોની ફર્સ્ટ કિસ આવી હોય છે.

ક્લાસિક કિસ સૌથી રોમાંટિક હોય છે. આ કિસ કરતી વખતે કપલ ઉત્સાહિત થાય છે. આ કિસ લાંબી ચાલે છે. ઘણા દિવસો પછી પાર્ટનર એકબીજાને મળે ત્યારે આવી કિસ કરે છે.

આ કિસ લાંબી અને ઈમોશનથી ભરપુર હોય છે. આ કિસ તમારા પાર્ટનરને ક્રેઝી બનાવી શકે છે. આ કિસ જેટલી લાંબી ચાલે છે એટલી જ મજા પાર્ટનરને આવે છે. ધીરેધીરે કિસમાં વધતું પ્રેશર પાર્ટનરને બેડ પર બેકાબૂ કરી શકે છે.

બેડ પર ફોરપ્લે કરતી વખતે જો તમે પાર્ટનરની ગરદન પર હળવી કિસ કરો છો તો તેનાથી એક અલગ જ અનુભવ થાય છે. આ એક મેસેજ હોય છે કે તમે તમારા પાર્ટનર પાસેથી શું ઈચ્છો છો અને આગળ શું થવાનું છે.

માથા પર થતી કિસ ઈમોશનથી ભરપુર હોય છે. સંબંધો ગાઢ છે તે વાત આ કિસ દર્શાવે છે. પાર્ટનરને તમારા માટે અખૂટ પ્રેમ છે તે આ કિસ પરથી ખ્યાલ આવે છે. 

આ કિસમાં એક જ હોઠને સક કરવામાં આવે છે. આ કિસ ઈંટીમસીથી ભરપુર હોય છે. આ કિસ સોફ્ટ લવમેકિંગમાં સ્પાર્ક જગાડી દે છે.  

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link