Kareena Kapoor ની ભાવિ ભાભી આપે છે આલિયા ભટ્ટને સીધી ટક્કર! બોલ્ડ ફોટા જોઈ તમે પણ થઈ જશો બેકાબૂ!

Tue, 19 Oct 2021-3:47 pm,

રણબીર અને આલિયાની જોડીને બૉાલીવુડની એક પોપ્યુલર જોડી માનવામાં આવે છે. કહેવામાં આવે છે કે આલિયા, કપૂર પરિવારની હૉટ વહુ બનશે પરંતુ તેને હૉટનેસ મામલે ટક્કર આપશે રણબીરની પિતરાઈ ભાઈ આદર જૈનની થનારી પત્ની.

કરીના, કરિશ્મા અને રણબીર કપૂરના પિતરાઈ ભાઈ છે આદર જૈન. રાજ કપૂર આદર જૈનના નાના છે. આદરની માતાનું નામ રીમા કપૂર છે અને પિતાનું નામ મનોજ જૈન છે. કેટલાક વર્ષો પહેલા જ આદર અને તારાએ પોતાનું રિલેશનશીપ કન્ફર્મ કર્યું છે.

તારા ક્લાસિકલ ટ્રેઈન્ડ ડાન્સર છે. સાથે જ તેણે મોર્ડન અને લેટિન અમેરિકન ડાન્સ પણ આવડે છે. ડાન્સરની સાથે તારા એક પ્રોફેશનલ સિંગર પણ છે. તે સાત વર્ષની ઉંમરથી સંગીતનો અભ્યાસ કરે છે. તેણે ફિલ્મ તારે ઝમીન પર અને ગુઝારીશ ફિલ્મમાં સોંગ ગાયુ છે.

 

તારા સુતરિયા ખુબ જ ગ્લેમરસ છે. તેના સોશિયલ મીડિયા અકાઉન્ટ તેની હૉટ ફોટોઝથી ભરેલુ પડ્યું છે. તારાના બધા જ ફોટોઝ પર ફેન્સ ખુબ પ્રેમ વરસાવે છે.

તારા સુતરિયા કેટલીક વખત કપૂર ખાનની હાઉસ પાર્ટીના ભાગ બનતા જોવા મળી છે. કેટલાક ફોટોઝમાં તે કરીના અને કરિશ્મા સાથે સારુ બૉન્ડિંગ શેયર કરતી જોવા મળી છે.

 

તારા સુતરિયાએ તેના ફિલ્મ કરિયરની શરૂઆત સ્ટૂડેન્ટ ઓફ ધ ઈયર 2થી કરી છે. આ ફિલ્મમાં ખુબ જ સફળતા મળી છે. ફિલ્મમાં તારા સુતરિયાની એક્ટિંગના ખુબ જ વખાણ થયા.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link