ધામધૂમથી ઉજવાયો આરાધ્યાનો જન્મદિવસ, કોને હતું ખાસ આમંત્રણ જાણવા કરો ક્લિક
આરાધ્યાએ માણી રાઇડની મજા
સોનાલી બેન્દ્રે પતિ અને દીકરા સાથે.
દીકરાઓ રિયાન અને રાહિલ સાથે રિતેશ દેશમુખ અનને જેનીલિયા ડિસોઝા.
શાહરૂખ ખાન પત્ની ગૌરી અને દીકરા અબરામ સાથે.
દીકરા યશ અને દીકરી રૂહી સાથે કરણ જોહર.
પિતા અભિષેક અને મિત્રોની કંપનીમાં આરાધ્યાએ માણી પાર્ટી.
આરાધ્યાના જન્મદિવસમાં નાની વૃંદા રાયની ખાસ હાજરી.