Abram Khanના બર્થ ડે પર જુઓ Shahrukh Khan સાથે મસ્તી મૂડના તેમના તમામ Photos
વર્ષ 2013માં સરોગેસી દ્વારા અબરામ ખાનનો જન્મ થયો હતો અને આજે તે પોતાનો 7મો જન્મદિવસ ઉજવી રહ્યા છે.
અબરામ ખાન અને શાહરૂખખાનના કેટલાક ક્યૂટ ફોટો તમને સોશિયલ મીડિયા પર જોવા મળી જશે. પિતા-પુત્રની જોરદાર જોડી દરેકના દિલ જીતી લે છે.
શાહરૂખ ખાન અને અબરામના ઘણા ફોટો જોઇને લાગે છે કે તે પપ્પાની ખૂબ નજીક છે. ઇદથી માંડીને શાહરૂખ ખાનના બર્થડે પર તમને બંનેના ઘરેથી સાથે ફોટો જોવા મળી જશે.
શાહરૂખ ખાન સાથે ઘણીવાર આઇપીએલ દરમિયાન અબરામ ખાન જોવા મળ્યો છે. રમતના મેદાનમાં બંનેની મસ્તી કરતા ફોટો વાયરલ થઇ ચૂક્યા છે.
અબરામ ખાન ઘરના પુત્ર નાન પુત્ર છે તો બહેન-ભાઇથી માંડીને શાહરૂખ ખાન ગૌરી ખાન દરેકના તે લાડલા છે.
શાહરૂખ ખાનના આ ફેમિલી ફોટોમાં ગૌરી ખાન, સુહાના ખાન, આર્યન ખાન અને પપ્પાના ખોળા બેઠેલા અબરામ ખાનનો આ ફોટો તમારું દિલ જીતી લેશે.